બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Surendranagar A driverless dumper killed two youths

સુરેન્દ્રનગર / રોડના ઢાળમા ઉભેલુ ડમ્પર અચાનક ચાલવા લાગ્યું, રસ્તા પર ચાલીને જતા બે ભાઇઓ પર ફરી વળ્યું, બંન્નેના મોત, જુઓ CCTV

Dinesh

Last Updated: 09:02 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં મામલતદાર કચેરીના દરવાજા પાસે બનાવ બન્યો, જ્યાં ડ્રાઈવર વિનાના ડમ્પરે બે યુવાનોના ભોગ લીધા છે

  • ડ્રાઈવર વગરના ડમ્પરે બે યુવકનો લીધો ભોગ
  • ડ્રાઈવર વગરનું ડમ્પર હોવાનું પ્રત્યક્ષદર્શિનું નિવેદન
  • સુરેન્દ્રનગરમાં મામલતદાર કચેરી પાસે બન્યો બનાવ


રાજ્યમાં રોજ-બરોજ અકસ્માતની ઘટના સામે આવી રહી છે, રોડ અકસ્માતની ઘટનામાં દરરોજ વધારો થતો હોય તેવું જણાઈ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં ડ્રાઈવર વગર દોડતા ડમ્પરે બે ભાઈઓનો ભોગ લીધો હતો. વિગતો મુજબ ડમ્પર રોડ સાઈડમાં ઉભેલું હતું જે અચાનક ગગડ્યું અને બે યુવકોને અડફેટે લીધા હતા.

ડમ્પરે બે યુવાનોના ભોગ લીધા
સુરેન્દ્રનગરમાં મામલતદાર કચેરીના દરવાજા પાસે બનાવ બન્યો છે જ્યાં ડ્રાઈવર વિનાના ડમ્પરે બે યુવાનોના ભોગ લીધા. પાપ્ત વિગતો મુજબ રોડની બીજી સાઈડ પર ઢાળ પર ઉભેલુ ડમ્પર ઢસડી આવતા ઘટના બની હતી. રોડ સાઈડમાં ચાલીને જતા બન્ને યુવાનોને પાછળથી ડમ્પરે અડફેટે લેતા બંન્ને વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થયા હતા.  

સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, ડમ્પર ડ્રાઈવર વગરનું હોવાનું પ્રત્યક્ષદર્શિનું નિવેદન સામે આવ્યું છે. જો કે, સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. મૃતક બન્ને યુવક રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ