બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Surat Police helpline number announced against people making stunt videos

સુરત / જોખમી વીડિયો બનાવ્યા તો ખેર નહીં, 500થી વધુ લોકો સામે કરાઇ કડક કાર્યવાહી, હેલ્પલાઇન નંબર જાહેર

Dinesh

Last Updated: 09:12 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં જોખમી રીતે જીવલેણ સ્ટંટ કરી વીડિયો બનાવતા તત્વો સામે સુરત પોલીસે એક નવી પહેલ શરૂ કરી છે, જેમાં વીડિયો ઉતારી 74340 95555 નામનો હેલ્પલાઈન નંબર પર મોકલા જણાવાયું છે

  • સુરતમાં જોખમી વીડિયો બનાવ્યા તો ખેર નહીં
  • પોલીસની નબીરાઓ સામે લાલ આંખ
  • પોલીસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર


સુરત શહેરમાં સ્ટંટબાજો બેફામ બન્યા છે. અને રોજ કોઈને કોઈ સ્ટંટના વીડિયો આવતા રહે છે. ગત રોજ જ સુરતમાંથી 3 વીડિયો સામે આવ્યા હતા. જેમાં યુવાનો જોખમી રીતે જીવલેણ સ્ટંટ કરી રહ્યા હતા. જોકે આવા સ્ટંટબાજોને અટકાવવા માટે હવે સુરત પોલીસે એક નવી પહેલ શરૂ કરી છે. જેમાં એક 74340 95555 નામનો હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. 

હેલ્પલાઇન નં. 74340 95555
સુરતના નાગરિકોને અપીલ કરાઈ છે કે, આવા કોઈપણ તત્વો સ્ટંટ કરતા જોવા મળે તો તેમનો વીડિયો ઉતારી આ નંબર પર મોકલવામાં આવે. જેથી પોલીસ આવા અસાજિક તત્વો સામે તાત્કાલીક કાર્યવાહી કરી શકે.  જો તમે પણ સુરતમાં રહેતા હોય તો આ 74340 95555 નામનો હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો. 

વીડિયો ઉતારી પોલીસને મોકલો
જ્યાં પણ અસામાજિક તત્વોની ગુંડાગીરી કે, નબીરાઓની સ્ટંટબાજી દેખાય ત્યાં વીડિયો ઉતારી આ નંબર પર મોકલી દેજો. જેથી કરીને આવા તત્વો પર અંકુશ મેળવી શકાય. આશા રાખીએ કે, સુરત પોલીસની આ પહેલમાં સુરતીઓ પણ જોડાશે અને સ્ટંટબાજોને અટકાવવામાં પોલીસની મદદ કરશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ