બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / Surat jewelers tense as import of Russian rough diamonds is banned

મંદીનું ગ્રહણ / રશિયન રફ હીરાની આયાત પર પ્રતિબંધ મૂકાતા સુરતના રત્નકલાકારો ટેન્શનમાં, વધી શકે છે બેરોજગારી

Priyakant

Last Updated: 11:40 AM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Dimond Industry Latest News: સુરતના જગ વિખ્યાત હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ, રશિયન રફ હીરા પર પ્રતિબંધ હજી અકબંધ હોવાથી રત્નકલાકારોની બેરોજગારી વધે તેવી શક્યતા

  • સુરત હીરા ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો
  • રશિયન રફ હીરા પર પ્રતિબંધ હજી અકબંધ
  • રત્નકલાકારોની બેરોજગારી વધે તેવી શક્યતા 
  • રશિયન રફ હીરાનો 30થી 35 ટકા હિસ્સો
  • ઉદ્યોગમાં હાલ ચાલી રહ્યો છે મંદીનો માહોલ 

Surat Dimond Industry : સુરત હીરા ઉદ્યોગને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હીરા ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થયો છે. વિગતો મુજબ રશિયન રફ હીરા પર જી-7 દેશોએ પ્રતિબંધ મુક્ત આ સ્થિતિ ઊભી થઈ છે. જેને લઈ હવે સુરતના રત્નકલાકારોની બેરોજગારી વધે તેવી શક્યતા સેવાઇ રહી છે. નોંધનિય છે કે, સુરતના હીરા ઉદ્યોગમાં રશિયન રફ હીરાનો 30થી 35 ટકા હિસ્સો છે. 

File Photo

સુરતના જગ વિખ્યાત હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે, હાલ હીરા ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થયો છે. વિગતો મુજબ રશિયન રફ હીરા પર જી-7 દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. આ તરફ સુરતના હીરા ઉદ્યોગમાં રશિયન હીરાનો લગભગ 30થી 35 ટકા હિસ્સો છે. જોકે આ પ્રતિબંધને કારણે આગામી દિવસોમાં સુરતમાં રત્નકલાકારોની બેરોજગારી વધે તેવી સ્થિતિ બની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ