બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Supreme Court Notice To Delhi Government on Odd-Even Scheme

પ્રદૂષણ / ઓડ ઇવન મામલે દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ

Kavan

Last Updated: 07:53 PM, 15 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેજરીવાલ સરકારે 4 નવેમ્બરે ઑડ-ઈવન ફોર્મ્યૂલા લાગુ કરી હતી. આજે તેનો છેલ્લો દિવસ છે. પરંતુ હાલ પ્રદૂષણને જોતા તેમાં કોઈ સુધારો થયો હોય કે કોઈ ફરક પડ્યો હોય તેમ લાગી રહ્યું નથી. પરંતુ દિલ્હીવાસીઓએ CM કેજરીવાલના ઓડ-ઇવનના નિર્ણયને સ્વીકાર્યો છે અને આ નિયમ લાગુ રાખવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.

  • પ્રદૂષણથી દિલ્હી મુશ્કેલીમાં 
  • દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટની નોટિસ
  • ઓડ ઇવન મામલે દિલ્લી સરકારને SCની નોટિસ

દિલ્હીમાં પ્રદૂષણને લઇને લોકોની હાલત ખરાબ થઇ રહી છે. દિલ્હીની હવા ઝેરી બની રહી છે. જેને લઇ દિલ્હી સરકારે ઓડ-ઇવન લાગુ કર્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ યથાવત હોવાનું કહ્યું છે. ઓડ-ઇવન મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને નોટિસ જાહેર કરી છે. 

14 નવેમ્બર સુધીનો ડેટા દિલ્હી સરકાર કોર્ટને આપે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઑડ-ઈવન ફોર્મ્યૂલા એ ઉકેલ નથી અને આથી ઓડ-ઇવન લાગૂ થયા બાદ 14 નવેમ્બર સુધીનો ડેટા દિલ્હી સરકાર કોર્ટને આપે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે પ્રતિદિન ડેટા માગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વાયુ પ્રદૂષણને લઇને અમને રોજનો ડેટા જોઇએ છે. 

Air Quality Index in Delhi back to severe level

લોકોના સ્વાસ્થ્ય પર થઈ રહી છે અસર

કોર્ટે ગત વર્ષ પણ પ્રદૂષણને લઇને ડેટા માગ્યો હતો. જ્યારે ઓડ-ઇવન લાગૂ ન હતું થયું. તો બીજી તરફ કેજરીવાલે કહી રહ્યા છે કે પંજાબ અને હરિયાણામાં પરાળ સળગાવાથી પ્રદૂષણ વધી રહ્યું છે અને આ પ્રદૂષણની અસર લોકોના સ્વાસ્થ્ય પર થઈ રહી છે. 

16 નવેમ્બર સુધીમાં સુધાર આવવાની શક્યતા

સફરે કહ્યું છે કે દિલ્હી અને અને આસપાસના વિસ્તારોમાં પરાલી સળગાવવાના કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે. લોકો ચોખ્ખી હવા માટે તરસી રહ્યા છે. સફરના જણાવ્યા અનુસાર હાલની ખરાબ હવા 16 નવેમ્બર સુધીમાં સુધરે તેવા ચાન્સ છે. પ્રદૂષણ વધવાના કારણે 15 દિવસમાં 3 વાર દિલ્હી ભયજનક સ્થિતિમાં પહોંચ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ