બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / sunny deol starrer maa tujhe salaam 2 sequel after success of gadar 2 border 2

મનોરંજન / Gadar 2 બાદ હવે ફિલ્મ 'માં તુજે સલામ 2'માં સની દેઓલ મચાવશે ધમાલ, પોસ્ટર રિલીઝ

Manisha Jogi

Last Updated: 11:57 AM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેતા સની દેઓલ ફિલ્મ ‘ગદર 2’ની સક્સેસ એન્જોય કરી રહ્યા છે. બોક્સ ઓફિસ પર 300 કરોડ કરતા વધુ રૂપિયાની કમાણી કરી છે. ‘ગદર 2’ પછી સની દેઓલની અન્ય એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.

  • સની દેઓલ ફિલ્મ ‘ગદર 2’ની સક્સેસ એન્જોય કરી રહ્યા છે
  • પર 300 કરોડ કરતા વધુ રૂપિયાની કમાણી કરી
  • ‘ગદર 2’ પછી સની દેઓલની અન્ય એક ફિલ્મની જાહેરાત

બોલીવુડ અભિનેતા સની દેઓલ ફિલ્મ ‘ગદર 2’ની સક્સેસ એન્જોય કરી રહ્યા છે. બોક્સ ઓફિસ પર 300 કરોડ કરતા વધુ રૂપિયાની કમાણી કરી છે. આવનારા દિવસોમાં આ આંકડો વધી શકે છે. બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર 2’ પછી સની દેઓલની અન્ય એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મનું નામ ‘માં તુજે સલામ 2’ છે. 

ફિલ્મ ‘માં તુજે સલામ’ વર્ષ 2002માં આવી હતી. સની દેઓલે આ ફિલ્મમાં લીડ રોલ ભજવ્યો હતો. ટૂંક સમયમાં આ ફિલ્મની સીક્વલનું શુટીંગ શરૂ થશે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તિરંગામાં ‘માં તુજે સલામ 2’ લખવામાં આવ્યું છે. પોસ્ટરમાં એક ફેમસ ડાયલોગ પણ લખ્યો છે કે, ‘દૂધ માંગોગે તો ખીર દેંગે, કાશ્મીર માંગોગે તો લાહોર ભી છીન લેંગે’.

રિપોર્ટ્સ અનુસાર સની દેઓલ આ ફિલ્મમાં લીડ રોલ ભજવી શકે છે. અભિનેતા અને મેકર્સ તરફથી આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ફિલ્મ ‘ગદર 2’ની વાત કરવામાં આવે તો, 22 વર્ષ પછી આ ફિલ્મની સીક્વલ બનાવવામાં આવી છે. અનિલ શર્માએ ફિલ્મ ‘ગદર 2’નું નિર્દેશન કર્યું છે. સની દેઓલની સાથે અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્માએ ફિલ્મમાં લીડ રોલ ભજવ્યો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ