બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Sunny Deol shocking taunts on katrina kaif without taking name

મનોરંજન / કેટરીના કેફથી કેમ નારાજ છે સની દેઓલ? ટોણો મારતા કહ્યું અમુક એક્ટ્રેસને મા બનવામાં...

Arohi

Last Updated: 03:10 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sunny Deol: સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ગદર-2 હાલ થિએટર્સમાં છવાયેલી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ 250 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હવે તેનો ટાર્ગેટ 300 કરોડ છે.

  • ફિલ્મ ગદર-2 મચાવી રહી ધમાલ
  • ફિલ્મે 250 કરોડનો આંકડો કર્યો પાર
  • કેટરીના કેફથી કેમ નારાજ છે સની દેઓલ?

સની દેઓલની ગદર-2 સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. રિલીઝ થતા પહેલા જ ફિલ્મ દર્શકોની વચ્ચે છવાઈ ગઈ છે. તેણે 40 કરોડની સાથે બોક્સ ઓફિસ પર શરૂઆત કરી હતી અને અત્યાર સુધી 250 કરોડ પાર કમાણી કરી લીધી છે. હવે જલ્દી જ ફિલ્મ 300 કરોડ ક્લબમાં પણ એન્ટ્રી કરવા માટે તૈયાર છે. 

ગદર-2ની સુપર સક્સેસ બાદ હવે સની દેઓલે 2007માં રિલીઝ થયેલી અપનેની સીક્વલને લઈને વાત કરી છે. જેની તૈયારી શરૂ થઈ ગઈ છે. જી હાં, ગદર-2 બાદ હવે અપને-2ની તૈયારી થઈ રહી છે. તેનો ખુલાસો સની દેઓલે જ કર્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

ફિલ્મની તૈયારી શરૂ 
મીડિયા સાથે વાત કરતા સની દેઓલે એપને-2ના વિશે વાત કરી અને જણાવ્યું કે આ ફિલ્મની તૈયારી શરૂ થઈ ગઈ છે. હાલ સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. સની દેઓલે કહ્યું- અપને-2ની સ્ટોરી ખૂબ જ સારી છે. હાલ એ જાણકારી નથી કે શૂટિંગ ક્યારથી શરૂ થશે.  

એવામાં સની દેઓલે કંઈક એવું કહ્યું છે જેને લઈને અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે કેટરીના પર કટાક્ષ કર્યો છે. આમ તો અક્ટરે કોઈનું નામ નથી લીધુ. પરંતુ તેમની વાતોને લઈને એવું જ કહી શકાય કે અભિનેતાનું સ્ટેટમેન્ટ કેટરીના માટે જ હતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

સની દેઓલે કેટરીના પર કર્યો કટાક્ષ? 
સની દેઓલે કોઈનું નામ લીધા વગર કહ્યું, "ત્યારે મારી અમુક એવી એક્ટ્રેસ હતી જે માતાનો રોલ ન હતી કરી શકતી. ડરી રહી હતી હવે કરશે કદાચ." વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મમાં કેટરીના કૈફ પણ મુખ્ય ભુમિકામાં હતી. 

એપનેમાં કેટરીના કૈફે બોબી દેઓલની પત્નીની ભુમિકા નિભાવી હતી. આ એવો સમય હતો જ્યારે કેટરીનાએ ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. એવામાં અભિનેત્રી પોતાના કરિયરની સાથે કોઈ પણ પ્રકારનું રિસ્ક ન હતી લેવા માંગતી. ત્યારે જ તેમણે માતાનો રોલ કરવાથી ઈનકાર કરી દીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ