બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Politics / subramanian swamy says it takes brains to fail economy like this

નિવેદન / પોતાની જ સરકાર પર સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો કટાક્ષ, અર્થવ્યવસ્થાને નીચે લઇ જવા માટે પણ મગજ જોઇએ

Mehul

Last Updated: 04:18 PM, 19 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની આર્થિક મંદી સરકાર માટે મોટો પડકાર બની ચૂકી છે. વિપક્ષ આર્થિક ડામાડોળ સ્થિતિને લઇને સરકારને ઘેરી રહી છે. ત્યારે હવે બીજેપીમાંથી પણ વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે. બીજેપીથી રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દેશની વર્તમાન સ્થિતિ પર વ્યંગ કરતા કહ્યું છે કે, આ પ્રકારે અર્થતંત્રને નીચે લઇ જવા માટે પણ મગજ જોઇએ.

  • દેશની આર્થિક મંદી સરકાર માટે મોટો પડકાર બની ચૂકી છે
  • આર્થિક ડામાડોળ સ્થિતિને લઇને BJPમાંથી પણ વિરોધના સૂર 
  • સુબ્રમણ્યમ સ્વામીએ થોડા સમય પહેલા કહ્યું હતું, બેન્ક નોટ પર લક્ષ્મી જીની તસવીર છાપવામાં આવે

તેઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર વ્યંગ કરતા લખ્યું, 'સામાન્ય પણે રિસેશન એટલે કે મંદી, મોંઘવારીની સાથે આવતી નથી. સામાન્ય રીતે માંગમાં ઘટાડો આવ્યા બાદ વસ્તુઓની કિમંત વધતી નથી. પરંતુ હવે ભારતની અર્થવ્યવસ્થામાં આ તમામ ખામીઓ જોવા મળી રહી છે. જોકે, આ વાત મજાકમાં કહી રહ્યો છું પરંતુ આ પ્રકારે ફેલ થવા માટે પણ મગજની જરૂર છે.'

સુબ્રમણ્યમ સ્વામીએ એક દિવસ પહેલા જ ડૉલરની તુલનામાં નીચે જઇ રહેલા રૂપિયા પર એક અજીબો ગરીબ નિવેદન આપ્યું હતું. તેઓેએ કહ્યું હતું કે, ભારતીય રૂપિયાની સ્થિતિ સુધારવા માટે નોટની ઉપર ધનની દેવી લક્ષ્મી જીની તસવીર છાપવી જોઇએ. 

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, ધનની દેવી લક્ષ્મીની તસવીર બેન્ક નોટ પર છાપવાથી ભારતીય કરન્સીની સ્થિતિમાં સુધાર આવી શકે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ