બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 07:59 PM, 2 December 2023
ADVERTISEMENT
લગ્નની સીઝન ચાલી રહી છે. કોરોના પછી સોનાની કિંમત 64,000 સુધી (24 કેરેટ) પહોંચી ગઈ છે. ચાંદીની કિંમત 79,600 પર (1 કિલો) પહોંચી ગઈ છે. નવેમ્બરની શરૂઆતમાં સોનાની કિંમત 62,000 રૂપિયા હતી. હાલમાં સોનાની કિંમત 64,400 રૂપિયા છે.
10 દિવસમાં ચાંદીની કિંમતમાં પ્રતિ કિલોએ 3,500 રૂપિયાનો વધારો થયો છે. કોરોનાકાળમાં સોનાની કિંમત 66,000 રૂપિયા પર પહોંચી ગઈ હતી. GST લાગુ થયા પછી 24 કેરેટ સોનાની કિંમત હાલમાં 65,280 રૂપિયા છે. ડોલર રેટ વધવાને કારણે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર ચડાવ થવાને કારણે સોનુ અને ચાંદી મોંઘુ થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં સોનુ અને ચાંદી હજુ પણ મોંઘુ થઈ શકે છે.
ADVERTISEMENT
સોનુ |
21 નવેમ્બર |
01 ડિસેમ્બર |
24 કેરેટ |
63,000 |
64,400 |
24 કેરેટ |
60,350 |
61,700 |
22 કેરેટ |
57,710 |
58,990 |
20 કેરેટ |
52,480 |
53,650 |
18 કેરેટ |
47,880 |
48,940 |
14 કેરેટ |
37,800 |
38,640 |
ચાંદી |
79,600 |
79,600 |
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.