બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / stock market the first Sensex of the week closed at 60056 So Nifty closed at 17743

તેજી / અક્ષય તૃતીયા બાદ સુકનનો સોમવાર, સેન્સેક્સ 401 પોઈન્ટના ઉછાળા સાથે 60,000ને પાર, આ રોકાણકારો ફાવ્યા

Kishor

Last Updated: 04:15 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં સપ્તાહના પ્રથમ સેન્સેક્સ 60,056 પર બંધ રહ્યો છે. તો નિફટી 17,743 પર બંધ જોવા મળ્યો છે. જેથી અક્ષય તૃતીયા બાદ શુકનનો સોમવાર ગણવામાં આવ્યો હતો.

  • શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જોરદાર તેજી
  • બેન્કિંગ અને આઇટી શેરમાં મોટાપાયે ખરીદારી
  • સેન્સેક્સ 60,056 પર અને નિફટી 17,743 પર બંધ

શેરબજારમાં સપ્તાહના કારોબારના પ્રથમ દિવસે જોરદાર તેજી જોવા મળી હતી. બેન્કિંગ અને આઇટી શેરમાં મોટાપાયે ખરીદારી નોંધાઈ હતી. પરિણામે શેરબજાર લીલા નિશાન સાથે બંધ થયું હતું. જેમાં 401 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 60 હજાર સુધીના જબરા સ્તરને પાર કરી બંધ રહ્યો હતો. જે 60,056 પર બંધ રહ્યો છે. તે જ રીતે નિફટી 17,743 પર બંધ જોવા મળ્યો છે. જેથી અક્ષય તૃતીયા બાદ શુકનનો સોમવાર ગણવામાં આવ્યો હતો.

સતત પાંચ દિવસ ધોવાણ બાદ આજે માર્કેટ ફરી મજામાં, સેન્સેક્સ 480 પોઈન્ટ  ઉછળ્યો, નિફ્ટી 15900 ને પાર | stock market business news sensex and nifty  index latest upades here

સેન્સેક્સ 59,655 અને નિફટી 17,624 પર અટક્યો

આ દરમિયાન આઇટીના શેરમા તેજી જોવા મળી હતી. સેન્સેક્સમા wipro નો શેર બમણી ગતિથી આગળ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે ગત સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે સેન્સેક્સ 22 પોઇન્ટના વધારા સાથે 59,655 અને નિફટી 17,624 પર અટક્યો હતો. આજે બજારની શરૂઆત નબળી રહ્યા બાદ બપોર પછી જોરદાર ખરીદી નોંધાય હતી અને અંતે સેન્સેક્સ 60,000 ની ઉપર બંધ રહ્યો હતો.

સ્ટોક માર્કેટ : સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર મામૂલી વધારા  સાથે બંધ - Hum-Dekhenge સ્ટોક માર્કેટ : સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ...

એચડીએફસી લાઇફમાં 6.50 ટકાનો વધારો
નિફ્ટી પર PSU બેન્ક ઇન્ડેક્સ 2.61 ટકા વધીને વધ્યો છે. આ ઉપરાંત ફાઇનાન્શિયલ, આઇટી અને રિયલ્ટી શેરોએ વધારા સાથે રોકાણકારોને રાજી કરાવ્યા હતા. જ્યારે ફાર્મા, ઓટો અને મીડિયા શેરો નબળા પાડયા હોવાથી રોકાણકારો ફાવ્યા ન હતા. તેજી નોંધાયેલ શેરની વાત કરવામાં આવે તો એચડીએફસી લાઇફમાં 6.50 ટકાનો વધારો તથા ટાટા કન્સમર 4.50 ટકા અને વિપ્રોમા ત્રણ ટકા તેમજ ટાઇટલમાં 2.50 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ઘટાડો નોંધાયેલ શેરની વાત કરવામાં આવે તો  indusind બેંકમાં 1.40 ટકા નો ઘટાડો તો ડોક્ટર રેડિયોમાં 1.20% અને સનફાર્મા 1.15% નો ઘટાડો નોંધાયો હતો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ