બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ભારત / stock market crash after starting on green mark sensex plunges more than 700 points

Share Market Crash / કારોબારના છેલ્લા કલાકમાં શેરબજાર અચાનક ધરાશાયી: સેન્સેક્સ 1000 અંક ગગડ્યો, આ શેરોમાં 'ભારે દબાણ'

Arohi

Last Updated: 03:37 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market Crash: શેર બજારમાં તેજીની વચ્ચે શરૂઆતી વ્યાપારમાં સેંસેક્સ લગભગ 450 પોઈન્ટની તેજી સાથે પોતાના નવા ઓલ ટાઈમ હાઈ 71,913ના લેવલ પર પહોંચી ગયા હતા અને હાલ પોતાના હાઈથી 1000 પોઈન્ટથી વધારે ઘટાડાની સાથે વ્યાપાર કરી રહ્યો છે.

  • અચાનક શેર બજાર કડડભૂસ
  • Sensex હાઈથી 1000 પોઈન્ટ પડ્યો
  • સૌથી વધારે તૂટ્યો આ 5 શેર 

શેર બજારમાં બુધવારે ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. ગ્રીન નિશાન પર વ્યાપાર કરવાની સાથે જ માર્કેટના બન્ને ઈન્ડેક્સે રોકેટની રફ્તારથી છલાંગ લગાવી અને Sensex-Nifty નવા શિખર પર પહોંચી ગયા. પરંતુ છેલ્લા કલાકોમાં અચાનક બજાર ધરાશાઈ થઈ ગયું અને સેન્સેક્સ લગભગ 800 અંકથી વધારેની ડુબકી લગાવી, તેની સાથે જ નિફ્ટી-50 પણ 200 પોઈન્ટ તૂટીને વ્યાપાર કરી રહ્યું હતું. 

Sensexમાં 800 પોઈન્ટથી વધારેનો ઘટાડો
બપોરે 3 વાગ્યા પર બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 866.59 પોઈન્ટ એટલે કે 1.21 ટકાનો ઘટાડાની સાથે 70,570.60 ટકા સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. ત્યાં જ બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી ઈન્ડેક્સ 282.80 પોઈન્ટ કે 1.32 ટકાના ઘટાડાની સાથે 21,170ના સ્તર પર વ્યાપાર કરી રહ્યા હતા. 

દિવસના હાઈ લેવલથી 1000 પોઈન્ટ ગગડ્યુ શેરબજાર 
શેરમાર્કેટમાં તેજીની વચ્ચે શરૂઆતી વ્યાપારમાં સેન્સેક્સ લગભગલ 450 પોઈન્ટના તેજી સાથે પોતાના નવા ઓલ ટાઈમ હાઈ 71,913ના લેવલ પર પહોંચી ગયો હતો. અને હાલ પોતાના હાઈથી 1000 પોઈન્ટથી વધારે ઘટવાની સાથે વ્યાપાર કરી રહ્યો છે.

કંઈક આવો જ હાલ નિફ્ટીનો પણ છે અને બુધવારે શરૂઆતી વ્યાપારમાં આ 21,593ના સ્તર પર પહોંચી ગયો હતો. જે તેના 52 વીકના હાઈ લેવલ પર હતા. ત્યાં જ 3 વાગ્યા સુધી નિફ્ટી-50 પોતાના દિવસના હાઈ લેવલથી 370 પોઈન્ટ ઘટીને વ્યાપાર કરી રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ