બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Statement of Brijbhushan Sharan Singh, Former President of the Wrestling Federation

નિવેદન / બૃજભૂષણ સિંહનું એલાન, નાર્કો અને પોલિગ્રાફી માટે તૈયાર પણ, વિનેશ અને બજરંગ પણ કરાવે આ ટેસ્ટ

Dinesh

Last Updated: 09:49 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૃજભૂષણ શરણ સિંહ જણાવ્યું કે, કુશ્તીબાજો આ ટેસ્ટ કરાવવા માટે તૈયાર હોય તો પ્રેસ બોલાવી જાહેરાત કરે અને હું વચન આપું છું કે, હું તૈયાર છું અને હું મારા વચન પર કાયમ અડગ છું

  • કુશ્તી સંઘના પૂર્વ  અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહનું નિવેદન
  • 'કુશ્તીબાજો આ ટેસ્ટ કરાવે તો હું ટેસ્ટ કરાવવા તૈયાર'
  • 'આ લોકો રાજનીતિના રમકડા બની ગયા છે'

ભારતીય કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહએ રવિવારે એક ફેસબુક ઘોષણા કરતા જણાવ્યું છે કે, હું નાર્કો ટેસ્ટ, પોલીગ્રાફી ટેસ્ટ અથવા લાઈવ ડિડેક્ટ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું પરંતુ મારી શર્ત એટલી છે તે, મારી સાથે વિનેશ ફોગાટ અને અને બજરંગ પૂનિયાનો પણ આ ટેસ્ટ થવો જોઈએ.

બૃજભૂષણ શરણ સિંહનું નિવેદન
તેમણે કહ્યું કે, બંન્ને કુશ્તીબાજો આ ટેસ્ટ કરાવવા માટે તૈયાર હોય તો પ્રેસ બોલાવી જાહેરાત કરે અને હું વચન આપું છું કે, હું તૈયાર છું અને હું મારા વચન પર કાયમ અડગ છું તે બાબતે દેશના લોકો સાથે વાદો કરૂ છું. રઘુકુળ રીતિ સદા ચલી આય પ્રાણ જાય પણ વચન ન જાય. તેમણે વધુમા ઉમેર્યું કે, હું પોતે વિચાર કરૂ છું કે, જે બાળકો માટે મેં સર્વસ્વ આપી દીધું તે જ બાળકો આજે રાજનીતિના રમકડા બની ગયા છે.

'મારા પર બેડ ટચનો આરોપ છે'
બૃજભૂષણ શરણ સિંહએ કહ્યું કે, મેં પહેલા દિવસે જ પૂછ્યું હતું કે, મારા પર લાગેલા આરોપો કેટલી હદ સુધી સાચા છે, ચાર મહિના થઈ ગયા પરંતુ તે લોકો હજી સુધી જણાવી શક્યા નથી, મારા પર બેડ ટચનો આરોપ છે, તેમણે ઉદાહરણ આપ્યું કે, જેવી રીતે તમે મને મળા પહેરાવી અને તમારા હાથ શરીરમાં લાગી જાય તે પર આ લોકો મને ફાંસી પર ચડાવવા માંગે છે. તેમણે વધુમાં જણાવ્યું કે,  હું પોતાને જાણું છું અને મેં ક્યારે તેમને ફોન પણ કર્યો નથી, અને જો કોઈ સબૂત હોય તો બતાવે, કોઈ રેકોડિંગ વગરે નથી ફક્ત કહાની બનાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે જંતર મંતર ખાતે વિરોધ કરી રહેલા ખેલાડીઓ બૃજભૂષણનો નોર્કો ટેસ્ટ કરવા માગ કરી હતી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ