બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / સ્પોર્ટસ / sports cricket news mohammed shami wife hasin jahan moved to supreme court against indian cricketer

આક્ષેપ / શમી હોટલમાં મહિલાઓ સાથે'... પત્ની હસન જહાંએ લગાવ્યા ગંભીર આરોપ, પહોંચી સુપ્રીમ કોર્ટ

Kishor

Last Updated: 10:39 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટર મહોમ્મદ શમી વિરુદ્ધ પત્નીએ 2018 ની સાલમાં હિંસા અને જાતીય સતામણીના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી. જે મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો છે.

  • મોહમ્મદ શમીની પૂર્વ પત્ની હસીન જહાએ સુપ્રીમ કોર્ટના દ્વારા ખટખટાવ્યા
  • શમી વિરુદ્ધ લગાવ્યા ગંભીર આરોપ

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર  મહોમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ લગ્નની બહારના સંબંધનો આરોપ લગાવ્યો હતો. હસીન જહાંના આરોપ પ્રમાણે શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો હોવાની વાત કહી હતી. ત્યાર બાદ પત્ની હસીન જહાંએ મહોમ્મદ શમી વિરૂદ્ધ FIR દાખલ કરી હતી. આ કેસમાં મોહમ્મદ શમીની પૂર્વ પત્ની હસીન જહા હવે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે અને તેમણે કોર્ટમાં સ્પેશિયલ લિપિટિશન દાખલ કરી અને આક્ષેપ લગાવ્યા છે કે શમી વિરુદ્ધ નોંધાયેલી ક્રિમિનલ કેસ છેલ્લા ચાર વર્ષથી પેન્ડિંગ છે અને તેઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે એક સમીના હજી પણ લગ્નેતર સંબંધો ચાલુ જ છે.

જાદવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી
નોંધનીય છે કે હસીને જહાએ 2018 ની સાલમાં શમી અને તેના પરિવારના સભ્યો પર ઘરેલુ હિંસા અને જાતીય સતામણીના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી. તેણે શમી અને તેના પરિવાર વિરુદ્ધ જાદવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જોકે સમયે તેના પર લાગેલા તમામ આરોપ અને ફગાવી દીધા હતા.

10 લાખ રૂપિયા દર મહિને ચુકવવાની માંગ
કોર્ટમાં કરેલી અરજીમાં હસીન જહાંએ કહ્યું હતું કે કોલકાતાની સેશન કોર્ટે શમી વિરુદ્ધ કાર્યવાહી કરવા પર સ્ટે લગાવી દીધો હતો. તેણે કહ્યું કે શમી કેસ માટે પૈસા પણ નથી આપતો. વધુમાં શમી તેની પાસેથી દહેજની માંગ કરતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે અને હોટેલમાં અન્ય મહિલાઓ સાથે અયાસીની પણ રાવ કરી છે. હસીન જહાએ શમી પાસેથી 10 લાખ રૂપિયા દર મહિને ચુકવવાની માંગ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ