બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ધર્મ / Solar eclipse on Diwali night then lunar eclipse on the night of dev Diwali: This zodiac will have bad effect

ગ્રહણ / દિવાળીની રાતે સૂર્યગ્રહણ તો દેવ દિવાળીની રાતે ચંદ્ર ગ્રહણ: આ રાશિ પર પડશે ખરાબ અસર, જાણો તમારી રાશિ તો નથીને

Megha

Last Updated: 09:53 AM, 30 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પર સૂર્યગ્રહણ છે અને દેવ દિવાળી પર ચંદ્રગ્રહણ છે લાગવાનું છે. ફક્ત 15 દિવસમાં લગનાર આ બે ગ્રહણની મોટી અસર તમામ રાશિના લોકોના જીવન પર પડશે.

  • દિવાળી પર સૂર્યગ્રહણ છે અને દેવ દિવાળી પર ચંદ્રગ્રહણ
  • દિવાળી પર શું પડશે સૂર્યગ્રહણ ની અસર 
  • સૂર્યગ્રહણની કઈ રાશિ પર કેવી અસર પડશે

હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે કારતક મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. એ તો આપણે બધા જાણીએ જ છીએ કે કારતક મહિનામાં હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે અને કારતક મહિનાની પૂનમે દેવ દિવાળી ઉજવવામાં આવે છે. જો કે આ વખતે આ બંને મોટા તહેવાર ગ્રહણની છાયામાં ઉજવશે. જણાવી દઈએ કે દિવાળી પર સૂર્યગ્રહણ છે અને દેવ દિવાળી પર ચંદ્રગ્રહણ છે લાગવાનું છે. ફક્ત 15 દિવસમાં લગનાર આ બે ગ્રહણની મોટી અસર તમામ રાશિના લોકોના જીવન પર પડશે. 


 
દિવાળી પર શું પડશે સૂર્યગ્રહણ ની અસર 
કારતક મહિનાની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને દિવાળીના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જણાવી દઈએ કે આ વર્ષે 24 ઓક્ટોબરની સાંજથી અમાસ શરૂ થશે અને એ જ દિવસે દિવાળી ઉજવવામાં આવશે. દિવાળી પછીના બીજા દિવસે લાગનાર સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરની સાંજે 04.23 મિનિટથી શરૂ થઈને સાંજે 06.25 સુધી ચાલશે.જો કે ભારતમાં સૂર્યગ્રહણ નહીં દેખાય. 

દેવ દિવાળી શું પડશે ચંદ્રગ્રહણની અસર 
બીજી તરફ આ વર્ષે 8 નવેમ્બરના રોજ કારતક મહિનાની પૂનમ છે અને સામાન્ય રીતે પૂનમના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે પણ 8 નવેમ્બરે ચંદ્રગ્રહણના કારણે આ વખતે દેવ દિવાળી એક દિવસ પહેલા 7 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે અને એટલા માટે જ એક દિવસ પહેલા દેવ દિવાળી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 

સૂર્યગ્રહણની કઈ રાશિ પર કેવી અસર પડશે
સૂર્યગ્રહણ 4 રાશિઓ માટે સારું નહીં નીવડે. વૃષભ, મિથુન, કન્યા અને તુલા રાશિના લોકોએ દિવાળી પર આ સૂર્યગ્રહણ દરમિયાન સાવધાન રહેવું જોઈશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ