બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / snippets from uk fast spreading indian coronavirus strain spooks britai

ખતરનાક / ભારતમાં મળ્યો કોરોનાનો વધુ એક નવો સ્ટ્રેન, બ્રિટન સ્વાસ્થ્ય મંત્રાલયે ચિંતા વ્યક્ત કરતા કહ્યું આ...

Dharmishtha

Last Updated: 09:54 AM, 8 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં વાયરસના 3 સ્વરુપમાંથી એક રુપને લઈને શુક્રવારે ચિંતા વ્યક્ત કરવામાં આવી.

  • ભારતમાં 3માંથી એક રુપને લઈને ચિંતા સેવાઈ રહી છે
  • અડધા ડર્ઝન જેટલા મામલા સંપર્ક અથવા વિદેશ યાત્રાના કારણે આવ્યા
  •  સ્પાઈક પ્રોટીનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે

બ્રિટનમાં સ્વાસ્થ્ય વિભાગે ભારતમાં એક રુપને લઈને શુક્રવારે ચિંતા વ્યક્ત કરી

બ્રિટનમાં સ્વાસ્થ્ય વિભાગે ભારતમાં વાયરસના 3 સ્વરુપ જોવા મળ્યા છે. જેમાંથી એક રુપને લઈને શુક્રવારે ચિંતા વ્યક્ત કરવામાં આવી. એક ન્યૂઝ રિપોર્ટમાં જણાવ્યાનુસાર પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)વિભાગે કોરોના વાયરસના એક ભારતીય સ્વરુપ બી. 1617.2 લોકોને લઈને કહ્યુ કે આ અન્ય બે સ્વરુપોની સરખામણીએ વધારે સંક્રમક છે ઝડપથી ફેલાય છે. કોરોનાના બી. 1617.2 સ્વરુપને વીઓસી 21 એપીઆર-02નું નામ આપવામાં આવ્યુ છે. કોરોનાનું આ સ્વરુપ ગત વર્ષ ઈંગ્લેન્ડમાં જોવા મળ્યુ કેન્ટ સ્વરુપથી ઓછું સંક્રમક છે અને આ બ્રિટનમાં હજું પણ  સક્રિય બનેલું છે.

અડધા ડર્ઝન જેટલા મામલા સંપર્ક અથવા વિદેશ યાત્રાના કારણે આવ્યા

પીએચઈએ કહ્યુ કે વીઓસી 21 એપીઆર-02ના મામલા ગત એક અઠવાડિયા દરમિયાન 202થી 520થઈ ગઈ છે અને અડધા ડર્ઝન જેટલા મામલા સંપર્ક અથવા વિદેશ યાત્રાના કારણે આવ્યા છે.  કોરોના વાયરના આ સ્વરુપ ઉપરાંત અત્યાર સુધી બી. 1617 અને બી. 1617.3 પર શોધ થઈ રહી છે. પીએચઈ તરફથી જારી કરવામાં આવેલા આંકડા મુજબ બી. 1617 ના 61 નમુના સહિત કુલ 500 નમૂના પર શોધ કરવામાં આવી રહી છે.

શું કહે છે એક્સપર્ટ્સ

જો કે કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે કોરોનાના બી. 1617.2 સ્વરુપ બ્રિટનમાં કોવિડ 19 મહામારીની બીજી લહેર માટે જલાબદાર કેન્ટ સ્વરુપની સરખામણી ઓછી સંક્રમક છે.  કોરોનાનું આ સ્વરુપ બ્રિટનના બોલ્ટન અને લંડનમાં તેજીથી ફેલાઈ રહ્યુ છે.  કોરોનાના મ્યૂટેશનને લઈને પીએચઈ સતત વિભિન્ન એકેડમિક અને આંતરરાષ્ટ્રીય સહયોગીયોની સાથે મળીને આના પર અનુસંધાન કરી રહ્યુ છે.  એક ન્યૂઝ રિપોર્ટ મુજબ આ વાતના અત્યાર સુધી પુરાવા નથી મળ્યા કે જે આધાર પર એ કહી શકાય કે કોરોના વાયરસના ભારતીય સ્વરુપ પર રસીનું કામ નહીં કરે.

 સ્પાઈક પ્રોટીનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે

દક્ષિણ આફ્રીકા, બ્રાઝિલ અને ભારતમાં જોવા મળેલા કોરોના વાયરસના સ્વરુપોમાં સ્પાઈક પ્રોટીનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેના માધ્યમથી આ માનવ કોશિકાઓ સાથએ જોડાઈ જાય છે. હકિકતમાં વાયરસની આ પ્રકૃતિ હોય છે કે તે મ્યૂટેન્ટ થઈ પોતાના રુપ અને અસ્તિત્વને યથાવત રાખે. ભારતમાં કોવિડ 19ની બીજી લહેરની પાછળ કોરોનાનુ આ જ સ્વરુપને જવાબદાર મનાઈ રહ્યુ છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને અધિકારીઓ સાથે આ સંબંધમાં જાણકારી લીધી અને તેમણે સ્પષ્ટ રીતે આને પહોંચી વળવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ