બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Sikkim: BJP Names DT Lepcha as a rajya sabha candidate of the party

રાજકારણ / સિક્કિમને લઈને ભાજપે ખેલ્યો નવો દાવ! એકપણ સીટ ન જીતી તેવા રાજ્યમાં ઊતાર્યો પોતાનો ખેલાડી

Vaidehi

Last Updated: 04:06 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે રાજ્યની ચૂંટણીમાં ભાજપ એકપણ સીટ નથી જીતી શકી, પાર્ટીએ એ રાજ્યમાંથી પણ એક રાજ્યસભા સીટ માટે ઉમેદવારને મેદાનમાં ઊતાર્યું છે. આખરે શું પ્લાન કરી રહી છે BJP?

  • લોકસભા ચૂંટણીની વચ્ચે સિક્કિમ બન્યો ચર્ચાનો વિષ્ય
  • એકપણ સીટ જીત્યા ન હોવા છતાં ભાજપે ખેલ્યો નવો દાવ
  • રાજ્યસભાની ચૂંટણી માટે એક ઉમેદવારને ઊતાર્યો મેદાનમાં

દેશ લોકસભા ચૂંટણીની તરફ આગળ વધી રહ્યું છે અને રાજ્યસભાની ચૂંટણીને લઈને પણ માહોલ ગરમ જોવા મળી રહ્યો છે તેવામાં સૌથી વધારે ચર્ચા સિક્કિમની થઈ રહી છે.  લક્ષ્ય છે ચીનની  સીમાથી લાગેલા આ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ઊતારવો... ભાજપે સિક્કિમની એકમાત્ર રાજ્યસભા સીટ માટે દોરજી ત્શેરિંગ લેપ્ચાને ઉમેદવાર બનાવ્યું છે.  આખરે ભાજપ શું પ્લાન કરી રહી છે?

ભાજપનો એકપણ ધારાસભ્ય ચૂંટણી નથી જીત્યો
સિક્કિમમાં 2019ની ચૂંટણીમાં ભાજપ પોતાનું ખાતું પણ નહોતી ખોલી શકી. જે ક્ષેત્રની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો એક પણ ધારાસભ્ય નહોતો તે ક્ષેત્રમાં પણ પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર ઊતાર્યો છે. પણ આ પાછળ ભાજપ પ્લાન શું કરી રહી છે?

PS ગોલે ઋણ ચૂકવશે?
ગતચૂંટણીમાં PS ગોલેએ ભાજપની  રાજ્યસભાની સીટ છોડી દીધી હતી. આ નિર્ણયને ગોલેની અયોગ્યતા સાથે પણ જોડવામાં આવ્યું હતું. થોડા વર્ષો પહેલાં ગોલે ભ્રષ્ટાચારનાં મામલામાં દોષી કરાર થયાં હતાં અને કોર્ટે તેમને સજા સંભળાવી હતી. પીએસ ગોલે સજા કાપીને 10 ઑગસ્ટ 2019નાં જેલથી છૂટ્યાં હતાં. નિયમોનુસાર ભ્રષ્ટાચારનાં કોઈપણ મામલામાં દોષીત જાહેર થવા પર સંબંધિત નેતા જેલથી બહાર આવ્યા બાદ 6 મહિના સુધી કોઈ ચૂંટણી લડી શકતાં નથી અને આ જ કારણે PS ગોલે 2019ની વિધાનસભા ચૂંટણીમાં ન ઊતરી શક્યાં. જો કે ચૂંટણીમાં SKMની જીત થયા બાદ વિધાયકદળની બેઠકમાં ગોલેને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યું અને તેઓ CM બની ગયાં. 

CM બન્યાં બાદ PS GOLEY ઓક્ટોબર 2019ની પેટાચૂંટણી જીતીને વિધાનસભા સદસ્ય બન્યાં. કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપનાં સહયોગથી ગોલેની સીટ બચી હતી. પણ હવે તેમના દ્વારા રાજ્યસભાની સીટ છોડવું એ એ જ ઋણ ચૂકવવાનો પ્રયાસ બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ