બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / shubman gill sara tendulkar secret meet video viral gives confirmation to dating rumours

ચર્ચા / VIDEO : ગુપચુપ રીતે શુભમન ગિલને મળવા પહોંચી સારા અલી ખાન પણ વીડિયો થઈ ગયો વાયરલ, જુઓ કોના ઘરે થઈ મુલાકાત

Dinesh

Last Updated: 09:12 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

shubman gill sara tendulkar secret meet: સારા તેંડુલકર એક બિલ્ડિંગમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે, લોકોનો દાવો છે કે, તે આ બિલ્ડિંગમાં શુભમન ગિલને મળવા ગઈ હતી

  • સારા તેંડુલકર અને શુભમન ગિલના સંબંધોની ચર્ચા
  • સારા તેંડુલકર તાજેતરમાં જ શુભમન ગિલને મળી હતી
  • તેંડુલકર અને શુભમન ગિલ વચ્ચેના સંબંધો જોર પકડ્યો


shubman gill sara tendulkar secret meet: ભારતીય ક્રિકેટર શુભમન ગિલ આ દિવસોમાં ચર્ચામાં છે. એક તરફ વર્લ્ડ કપમાં તેનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે તો બીજી તરફ તેની ડેટિંગની અફવાઓ જોર પકડી રહી છે. આ ક્રિકેટરનું નામ સારા તેંડુલકર સાથે સતત ચર્ચામાં છે. ગીલ અને સારા બંનેએ આ બાબતે મૌન જાળવી રાખ્યું હોય પરંતુ તેમની ગુપ્ત મુલાકાત અફવાઓને જોર પકડી લીધું છે. ફરી એકવાર બંનેની મુલાકાત ચર્ચામાં આવી છે. એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સારા તેંડુલકર તાજેતરમાં જ શુભમન ગિલને મળી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by FilmyMafia (@filmymafia)

 

શુભમન ગિલને મળવા ગઈ હતી
એક વીડિયો સામે આવ્યો છે જેમાં સારા તેંડુલકર એક બિલ્ડિંગમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે. લોકોનો દાવો છે કે, તે આ બિલ્ડિંગમાં શુભમન ગિલને મળવા ગઈ હતી. હવે તમે વિચારી રહ્યા હશો કે શુભમનને જોયા વગર આ દાવો કેવી રીતે કરવામાં આવી રહ્યો છે.  વીડિયોમાં એક બોડીગાર્ડ સારાને એસ્કોર્ટ કરતો જોવા મળે છે. આ એ જ બોડીગાર્ડ્સ છે જે શુભમનને એસ્કોર્ટ કરે છે. ચાહકોએ બોડીગાર્ડને ઓળખી લીધો અને તેના આધારે તેઓ દાવો કરી રહ્યા છે કે તે શુભમન ગિલને મળવા ગઈ હતી. બંને વીડિયોમાં દેખાતો વ્યક્તિ ખરેખર કોનો બોડીગાર્ડ છે તે કહેવું મુશ્કેલ છે. સારા-ગીલના ચાહકોની આંખો ખૂબ જ તીક્ષ્ણ છે અને તેઓ આ દિવસોમાં આવી વસ્તુઓને ઝડપથી પકડી રહ્યા છે.

સારા તેંડુલકર અને શુભમન ગિલ વચ્ચેના સંબંધોની ચર્ચા
તમને જણાવી દઈએ કે તેમના સંબંધો વિશે સતત ચર્ચાઓ થતી રહે છે. આ દિવસોમાં સારા તેંડુલકર અને શુભમન ગિલ વચ્ચેના સંબંધો જોર પકડી રહ્યા છે. ભારતની વર્લ્ડ કપ મેચ દરમિયાન સારા શુભમનને સપોર્ટ કરતી જોવા મળી હતી, ત્યારબાદ મેદાનમાં સારા તેંડુલકરના નારા પણ લાગ્યા હતા. આટલું જ નહીં બંને જિયો પ્લાઝાના લોન્ચિંગ ઈવેન્ટમાં પણ સાથે જોવા મળ્યા હતા ત્યારબાદ બંને મીડિયાને ટાળતા જોવા મળ્યા હતા. આ વીડિયો ઘણો વાયરલ થયો હતો. આ પહેલા પણ બંનેની સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ સમાચારોમાં રહી છે. હવે ફરી એકવાર ચિરાગ સૂરીના આ જવાબથી લોકોમાં આ મામલે રસ વધી ગયો છે. જો કે અમે તમને યાદ અપાવી દઈએ કે, ચિરાગ સૂરી ગુજરાત લાયન્સનો ભાગ હતો, પરંતુ તે કોઈપણ મેચમાં રમતા જોવા મળ્યો ન હતો.

સારા અલીખાનની પણ ચર્ચા
તાજેતરમાં કોફી વિથ કરણ 8ના પ્રોમોમાં સારા અલી ખાન પણ તેમના સંબંધોની વિશે ચર્ચા કરી હતી. જો કે સારા તેંડુલકર સાથે બ્રેકઅપની અફવાઓ વચ્ચે શુભમન ગિલનું નામ બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સાથે પણ જોડાયું હતું. બંનેના ડેટિંગની વાતો સામે આવી હતી. આટલું જ નહીં બંનેને ઘણી વખત સાથે જોવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન સારા ફરી તેંડુલકર સાથે જોડાવા લાગી અને લોકોને લાગ્યું કે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. અત્યાર સુધી બંનેએ ક્યારેય તેમના સંબંધોનો સ્વીકાર કર્યો ન હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ