બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / મનોરંજન / બોલિવૂડ / shivsena appealed in supreme court in Aryan Khan Drug Case

Aryan Khan Drug Case / આર્યન ખાન માટે શિવસેના સુપ્રીમમાં, કહ્યું આ રીતે 17 રાત સુધી જેલમાં રાખવો ગેરકાયદેસર

Mayur

Last Updated: 09:04 AM, 19 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈની ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં ધરપકડ કરાયેલા આર્યન ખાનના અધિકારોનું રક્ષણ કરવા માટે હવે શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

શિવસેના સુપ્રીમમાં

મુંબઈની ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં ધરપકડ કરાયેલા આર્યન ખાનના અધિકારોનું રક્ષણ કરવા માટે હવે શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. 
આ સાથે મુંબઈમાં NCB ની ભૂમિકાની તપાસની માંગ પણ કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ પાસે આર્યનના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનની તપાસ હાથ ધરવાનો આદેશ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. 

આર્ટીકલ 32 હેઠળ શિવસેનાએ અરજી કરી હતી
બંધારણની કલમ 32 હેઠળ અરજી આપતા રાજ્ય મંત્રી કિશોર તિવારીએ CJI NV રમન્નાને "ઉચ્ચ પ્રાથમિકતા" ના આધારે આ મામલામાં દખલ કરવાની વિનંતી કરી. તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષથી 'ખરાબ ભાવનાં' સાથે, NCB પક્ષપાતી અભિગમ અપનાવી રહી છે અને ફિલ્મી હસ્તીઓ, મોડેલો અને અન્ય હસ્તીઓને પરેશાન કરી રહી છે.

આર્ટીકલ 32 શું છે
આર્ટીકલ 32 હેઠળ, સુપ્રીમ કોર્ટ અને CJI બંધારણના ભાગ ત્રણ હેઠળ હેઠળ  મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનને લગતી દરેક બાબતોની નોંધ લેવા માટે બંધાયેલા છે, જેનું NCB ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વિશેષ એનડીપીએસ કોર્ટે (મુંબઈ) આર્યન ખાન અને અન્ય આરોપીઓની જામીન અરજી જાહેર રજાને ટાંકીને, 20 ઓક્ટોબર સુધી સ્થગિત કરી હતી.  આર્યન ખાનને 17 રાત માટે ગેરકાયદેસર જેલમાં રાખવામાં આવ્યો હતો એવું શિવસેનાનું કહેવું છે. આ બંધારણનાં "રાઇટ ટુ લિવ" મૂળભૂત અધિકારનું સંપૂર્ણ ઉલ્લંઘન છે.

સારા નાગરિક બનીને દેશની સેવા કકરીશ: આર્યન ખાન
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાને સોમવારે જેલમાં કાઉન્સેલિંગ દરમિયાન કહ્યું હતું કે તે એક સારો નાગરિક બનશે અને દેશની સેવા કરશે. NCB મુંબઈના પ્રાદેશિક નિયામક સમીર વાનખેડે પોતે આર્યનનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તેમને ડ્રગ્સથી દૂર રહેવાની સલાહ પણ આપવામાં આવી હતી.

તમામ આરોપીઓની ધરપકડ કર્યા બાદ સમીર વાનખેડેએ તેમનું કાઉન્સેલિંગ કર્યું. કસ્ટડી દરમિયાન દરરોજ બે થી ત્રણ કલાક માટે આ રીતે ડિસ્કશન કરવામાં આવે છે. જેમાં મુંબઈના ઈસ્કોન મંદિરના પૂજારી અથવા મૌલાના કે અન્ય વિદ્વાનોની સાથે બિનસરકારી સંસ્થાઓની મદદ પન લેવામાં આવે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ