બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Politics / Shiv Sena supreme court central government mann ki baat

ટિપ્પણી / શાહીન બાગના સુપ્રીમ કોર્ટના ચુકાદા પર શિવસેનાએ સામના પર ઉઠાવ્યાં સવાલ

Divyesh

Last Updated: 01:04 PM, 15 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેનાએ ખેડૂત આંદોલન સહિત તમામ મુદ્દાઓ પર ફરથી કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે.

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં શિવસેનાએ કહ્યું હતું કે આંદોલનનો અધિકાર નિરંકુશ નહી નથી ક્યારેય પણ, કોઇપણ જગ્યાએ આંદોલન ન કરી શકાય. 

સામનામાં લખવામાં આવ્યું છે કે આંદોલનનો અધિકાર નિરંકુશ નથી. ક્યારેય પણ, કોઇપણ જગ્યાએ આંદોલન ન કરી શકાય, સુપ્રીમ કોર્ટે હવે એવું કહ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા શું સરકારના જ 'મન ની વાત' સામે આવી છે? ચાર દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના આંદોલનની મજાક ઉડાવી હતી. મજાક ઉડાવતા કહ્યું હતું કે કેટલાંક લોકો માત્ર આંદોલન પર જ જીવે છે. આ લોકો 'આંદોલનજીવી' છે. 

શિવસેનાએ કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટે પણ પ્રધાનમંત્રી મોદીના સૂરમાં સૂર મેળવતા કહ્યું કે આંદોલનકારીઓની આંખ જોવા મળી છે. કોર્ટ કહે છે, દેશમાં અચાનક આંદોલન થઇ શકે છે. આંદોલનના નામ કોઇ લાંબા સમય સુધી સાર્વજનિક રોડ પર કબ્જો ન કરી શકે. જેના કારણે બીજા લોકોના અધિકારોને નુકસાન પહોંચે છે. 

શિવસેનાએ કહ્યું કે કોર્ટનું એવું કહેવું તર્ક સંગત છે. ગત વર્ષે દિલ્હીમાં શાહીનબાગમાં નાગરિકાત સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં આંદોલન થયું. આંદોલનકારીઓએ રોડ વચ્ચે કબ્જો કરી લીધો, જેના કારણે નાગરિકોને મુશ્કેલી પડી. જેના સંદર્ભમાં સુપ્રીમમાં એક અરજી પર સુનાવણી કરવામાં આવી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ