બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / Share Market update Sensex all-time high shares at bullet pace as GDP data comes out

Stock Market / સેન્સેક્સ ઓલ ટાઇમ હાઇ: નોંધાયો 1000 અંકનો ઉછાળો, GDPના આંકડા રજૂ થતા જ શેર બજાર બુલેટ ગતિએ

Megha

Last Updated: 12:41 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક દિવસોથી તૂટક તૂટક ચાલતા શેરબજારમાં આજે રોકેટ તેજી જોવા મળી. શુક્રવારે સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટ્સ અને નિફ્ટી-ફિફ્ટી 300 પોઈન્ટથી વધુ વધીને ટ્રેડ થઈ રહ્યો છે.

Share Market: ભારતની અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર સામે આવ્યા બાદ ભારતીય શેરબજારમાં પણ રોકેટ તેજી જોવા મળી છે. એ તો જાણીતું જ છે કે છેલ્લા થોડાક દિવસોથી શેરબજારમાં ખાસ તેજી જોવા મળી રહી નહતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તૂટક તૂટક ચાલતું શેરબજાર આજે ઉડી રહ્યું છે. 

Tag | VTV Gujarati

અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે આજે શુક્રવારે સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટ્સ અને નિફ્ટી-ફિફ્ટી 300 પોઈન્ટથી વધુ વધીને ટ્રેડ થઈ રહ્યો છે. ઓપનિંગ બાદ શેરબજાર લીલા નિશાન પર જોવા મળી રહ્યું હતું. એવામાં, બપોર પડતાં સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધીને 73,000ની પાર તો નિફ્ટી 300 પોઈન્ટથી વધીને 22,200ની પાર અને બેન્ક નિફ્ટી 800 પોઈન્ટથી વધીને 46,900થી વધુ વધી ગયો છે. 

વધુ વાંચો: ઈન્ડીયન ઈકોનોમીમાં તોફાની તેજી ! 8.4 ટકા રહ્યો GDP વિકાસ દર, અનુમાનો કરતાં પણ સારો

નોંધનીય છે કે સરકારે વર્તમાન નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટર માટે જીડીપીના આંકડા જાહેર કર્યા હતા. સરકારે કહ્યું છે કે ત્રીજા ક્વાર્ટરમાં દેશની જીડીપી વૃદ્ધિ 8.4%ના દરે રહી છે. અર્થવ્યવસ્થાના આ આંકડા અનુમાન કરતા ઘણા વધારે છે. દેશમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ અને સરકારી ખર્ચમાં વધારાને કારણે જીડીપીની ગતિ વધુ વધી છે. અગાઉના ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7.6 ટકા હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ