બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / share market on record highs sensex rallies 400 points nifty

રેકોર્ડબ્રેક / શેરબજારમાં તોફાની તેજી: સેન્સેકસ ઑલ ટાઈમ હાઇ, નિફ્ટી પણ 21 હજારને પાર, રોકાણકારો માલામાલ

Arohi

Last Updated: 10:15 AM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Share Market On Record Highs: FMCG અને IT સેક્ટરમાં જબરદસ્ત તેજીના કારણે સેંસેક્સ ખુલતા જ 400 પોઈન્ટ સુધી ચડીને 71,800ના પોઈન્ટ પર પહોંચી ગયો છે. ત્યાં જ Nifty50 અત્યાર સુધીના સૌથી હાઈ માર્ક 21,559 પર પહોંચી ગયું છે.

  • રેકોર્ડ હાઈ પર પહોંચ્યુ શેર બજાર 
  • પહેલી વખત સેંસેક્સ 71800 પાર 
  • નિફ્ટી 21500ને પાર 

વર્ષ 2023ના છેલ્લા મહિનામાં શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બજાર ખુલતાની સાથે જ સેંસેક્સે ઉંચી છલાંગ લગાવી દીધી છે. સેંસેક્સ 72000ની તરફ ઝડપથી વધી રહ્યું છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 71800 પોઈન્ટના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું છે. ત્યાં જ નિફ્ટી પહેલી વખત 21550 પોઈન્ટને પાર કરી ગયું છે. 

બુધવારે સેંસેક્સ 400 પોઈન્ટ સુધી ઉછળ્યો. FMCG અને IT સેક્ટરમાં જબરદસ્ત તેજીના કારણે સેંસેક્સ ખુલતા જ 400 પોઈન્ટ સુધી ચડીને 71,800ના પોઈન્ટ પર પહોંચી ગયો છે. ત્યાં જ Nifty50 અત્યાર સુધીના સૌથી હાઈ માર્ક 21,559 પર પહોંચી ગયું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Investment Money Nifty50 sensex share market શેર માર્કેટ Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ