બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / See what Nitish Kumar said on Lalu Yadav's comeback offer?

નિવેદન / 'દરવાજો ખુલ્લો છે...', લાલુ યાદવની કમબેક ઑફર પર જુઓ નીતિશ કુમારે શું કહ્યું?

Priyakant

Last Updated: 03:50 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nitish Kuamr Statement Latest News: આ સાથે નીતિશ કુમારે કહ્યું કે, તેઓ એ બાજુથી વિધાનસભામાં આવતા હતા અને અમે પણ આ બાજુથી આવતા હતા. આ સમય દરમિયાન અમે મળ્યા અને અમે પ્રણામ કર્યા અને પછી....

  • લાલુ યાદવના 'દરવાજો ખુલ્લો છે' નિવેદન પર નીતિશ કુમારની પ્રતિક્રિયા 
  • કોણ શું કહે છે તેના પર ધ્યાન ન આપો: નીતિશ કુમાર 
  • નીતીશ કુમારે કહ્યું કે, હવે દરેકને નમન કરવાની મારી આદત છે

Nitish Kuamr Statement : આજે મુખ્યમંત્રી નીતિશ કુમારે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના 'દરવાજો ખુલ્લો છે' નિવેદન પર રમુજી અને ખૂબ જ કડક જવાબ આપ્યો છે. નીતિશ કુમારે કહ્યું, કોણ શું કહે છે તેના પર ધ્યાન ન આપો. હવે અમે વચ્ચે જે કંઈ ખોટું થયું તેની તપાસ કરીશું. નીતીશ કુમારે કહ્યું કે હવે દરેકને નમન કરવાની મારી આદત છે.

આ સાથે નીતિશ કુમારે કહ્યું કે, તેઓ એ બાજુથી વિધાનસભામાં આવતા હતા અને અમે પણ આ બાજુથી આવતા હતા. આ સમય દરમિયાન અમે મળ્યા અને અમે પ્રણામ કર્યા, પછી તેમણે પણ અમને પ્રણામ કર્યા.  નીતિશ કુમારે કહ્યું કે બધું બરાબર  નહોતું ચાલી રહ્યું તેથી અમે તેમને છોડી દીધા. હવે જે કંઈ ખોટું થયું છે તેની તપાસ કરીશું.

જાણો શું કહ્યું હતું લાલુ યાદવે ? 
શુક્રવારે જ્યારે લાલુ યાદવને પૂછવામાં આવ્યું કે શું નીતિશ કુમાર માટે દરવાજા હજુ પણ ખુલ્લા છે તેના પર લાલુએ કહ્યું હતું કે જો તમારે આવવું હોય તો જોઈ લઈશું. અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના પલટવારના કારણે વિપક્ષી પાર્ટીએ તેમના પર પ્રહારો ચાલુ રાખ્યા હતા. 

વધુ વાંચો: પૂર્વ CM અને કોંગ્રેસ દિગ્ગજ નેતા હાથનો સાથ છોડી ભાજપમાં જાય તેવી અટકળો, રાજકારણમાં હડકંપ 

આ તરફ મોટી વાત તો એ છે કે, લાલુ પ્રસાદ અને તેજસ્વી તેમજ પરિવારના અન્ય સભ્યોએ નીતિશ કુમાર વિરુદ્ધ નિવેદનો આપવામાં ઉતાવળ દર્શાવી ન હતી. જ્યારે નીતીશ સરકાર તેની બહુમતી સાબિત કરી રહી હતી ત્યારે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે વિધાનસભામાં ભાજપને પૂછ્યું હતું કે તેની ગેરંટી શું છે કે નીતીશ કુમાર ફરી નહિ પલટે ? પરંતુ આક્ષેપો કરતી વખતે પણ તેજસ્વીએ પોતાનું સંયમ જાળવી રાખ્યું. આ વિશે ઘણી વાતો કહેવામાં આવી રહી હતી, પરંતુ આજે લાલુના નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, રાજકારણમાં કોઈના માટે ક્યારેય કોઈ દરવાજા બંધ નથી થતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ