બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મુંબઈ / Security agencies used to run after receiving a threatening message from a Pakistani number

એલર્ટ / મુંબઈમાં ફરી 26/11 જેવો હુમલો થશે, પાકિસ્તાની નંબર પરથી ધમકીભર્યો મેસેજ મળતા સુરક્ષા એજન્સીઓ થઈ દોડતી

Priyakant

Last Updated: 09:28 AM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની નંબર પરથી મોકલાયેલાં મેસેજમાં લખ્યું છે કે, જો તમે લોકેશન ટ્રેસ કરશો તો તે ભારતની બહાર દેખાશે અને બ્લાસ્ટ મુંબઈમાં થશે

  • મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલને ધમકીભર્યો મેસેજ મળતાં સુરક્ષા એજન્સીઓ એક્શનમાં
  • મેસેજમાં લખ્યું છે કે મુંબઈમાં 26/11નો બીજો હુમલો થવાની શક્યતા 
  • ધમકીભર્યો મેસેજ પાકિસ્તાની નંબર પરથી આવ્યો, સુરક્ષા એજન્સીઓ સતર્ક 

મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલને ધમકીભર્યો મેસેજ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે.  વાત જાણે એમ છે કે, મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલને ધમકી આપનાર વ્યક્તિએ વોટ્સએપ નંબર પર એક મેસેજમાં લખ્યું છે કે મુંબઈમાં 26/11નો બીજો હુમલો થવાની શક્યતા છે.  જેને લઈ હવે સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે અને આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. 

ફરી 26/11 જેવો હુમલો થશે ? 

મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલને ધમકીભર્યો મેસેજ મળ્યા બાદ હડકંપ મચી ગયો છે. ધમકી આપનાર વ્યક્તિએ ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર એક મેસેજમાં લખ્યું છે કે, મુંબઈમાં 26/11નો બીજો હુમલો થવાની શક્યતા છે. આ ધમકીભર્યો મેસેજ પાકિસ્તાની નંબર પરથી આવ્યો છે. મેસેજરે લખ્યું છે કે, જો તમે લોકેશન ટ્રેસ કરશો તો તે ભારતની બહાર દેખાશે અને બ્લાસ્ટ મુંબઈમાં થશે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 6 લોકો આ કામ કરશે. 

ધમકીભર્યા મેસેજ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક 

ટ્રાફિક કંટ્રોલને ધમકીભર્યો મેસેજ મળ્યા બાદ હવે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. આ તરફ મુંબઈ પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે અન્ય એજન્સીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. ધમકી આપનાર મેસેજરે લખ્યું છે કે, જો તમે લોકેશન ટ્રેસ કરશો તો તે ભારતની બહાર દેખાશે અને બ્લાસ્ટ મુંબઈમાં થશે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 6 લોકો આ કામ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ