બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Secondary Service Selection Board Class-III recruitment exam dates will be announced tomorrow
Vishal Khamar
Last Updated: 12:12 PM, 1 March 2024
આગામી એપ્રિલ માસમાં ગૌણસેવા વર્ગ 3 ની 5554 જગ્યાઓ માટે 19 દિવસ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે. 1 લી એપ્રિલથી 8મી મે સુધી પ્રિલીમીનરી પરીક્ષા નું કરાયું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે વેબસાઈટ પર પરીક્ષાની તારીખ સહિતની વિગતો જાહેર કરવામાં આવશે. રાજ્યમાંથી કુલ 5 લાખ 17 હજાર ઉમેદવારોએ અરજી કરી છે. 17 પ્રકારની વિવિધ પોસ્ટ માટે ગ્રુપ A અને Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.