બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / SEBI extends nomination date in mutual fund and demat accounts

ફાયદાની વાત / મ્યુચ્યુઅલ ફંડ-ડીમેટ એકાઉન્ટ ધારકોને મોટી રાહત, લંબાવાઇ નોમિની જોડવાની ડેડલાઇન, હવે આ છે અંતિમ તારીખ

Kishor

Last Updated: 10:40 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ્સમાં નોમિનેશનની છેલ્લી 31મી ડિસેમ્બર  હતી. જે લંબાવી તા. 30 જૂન, 2024 કરાઈ છે.

  • સેબી દ્વારા નોમિનેશનની છેલ્લી તારીખ લંબાવાઈ
  • 31મી ડિસેમ્બર એ છેલ્લી તારીખ હતી
  • નોમિની સબમિટ કરવાની છેલ્લી તા. 30 જૂન 2024 કરાઈ છે

બજાર નિયમનકર્તા સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ્સમાં નોમિનેશનની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. નોમિની જાહેર કરવાની 31મી ડિસેમ્બર એ છેલ્લી તારીખ હતી..જેમાં બદલાવ લાવીને હવે વધુ છ મહિનાનો સમય આપવામાં અપાયો છે અને હવે નોમિની સબમિટ કરવાની છેલ્લી તા. 30 જૂન, 2024 કરાઈ છે.

No relief even after death of Subrata Roy case will continue on support SEBI  made big announcement

હજુ સુધી લોકો આ પતાવી શક્યાં નથી
સેબીના નિયમો અનુસાર વાત કરવામાં આવે તો 30 જૂન, 2024 સુધી મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ્સ ચલાવતા રોકાણકારોએ કાં તો નોમિનેશન ફાઇલ કરવું પડશે અથવા તેઓ નોમિનીને જાહેર ન કરવાનું પસંદ કરી શકશે. ઘણા લોકોને આ કામ બાકી છે એટલે કે હજુ સુધી લોકો આ પતાવી શક્યાં ન હોવાથી બજાર નિયામકર્તા સેબી દ્વારા સમય અવધીમાં સુધારો કરવામા આવ્યો છે. આ માટે સેબીએ 27 ડિસેમ્બરે એક પરિપત્ર જારી કર્યો છે. જે લોકો તેમના નોમિની જાહેર નથી કરતા તેમણે એફિડેવિટ આપવી પડશે. 


પહેલા તારીખ 30મી સપ્ટેમ્બર અને પછી 31મી ડિસેમ્બર હતી.
થોડા સમય અગાઉ છેલ્લી તા. 30 સપ્ટેમ્બર હતી. બાદમાં સેબીએ 31 ડિસેમ્બર સુધી લંબાવી હતી. જે હવે નજીક આવી રહી છે. પરંતુ હજુ પણ આ કામ બાકી હોવાથી જો સમયમર્યાદા લંબાવવામાં ન આવી હોત, કારણકે તેઓને મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો અને ડીમેટ ખાતાઓમાં મુશ્કેલી ઉભી થાય તેવી સ્થિતિ સર્જાવાની શકયતા વર્તાઈ રહી હતી. CAMSના ડેટા અનુસાર, સપ્ટેમ્બરના અંત સુધી લગભગ 25 લાખ પાન કાર્ડ ધારકો તેમના નોમિની અપડેટ કરી શક્યા ન હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ