બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Saying 'Close the shop..', 3 people attacked the trader from the side, took whatever came in their hands, watch this video of Morbi

લુખ્ખાગીરી / 'દુકાન બંધ કરી દે..' કહી 3 શખ્સો વેપારી પર ફરતી બાજુએથી તૂટી પડયાં, જે આવે તે હાથમાં લઈ ઝીંકયું, જુઓ મોરબીનો આ વીડિયો

Vishal Khamar

Last Updated: 08:54 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીનાં રવાપર રોડ નજીક નજીવી બાબતે ઝઘડો થયો હતો. તેમાં 3 શખ્શોએ વેપારીની દુકાનમાં ઘુસીને હુમલો કર્યો હતો. આ મારામારીની ઘટનાના CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

  • મોરબીના રવાપર રોડ પર નજીવી બાબતે ઝઘડો
  • 3 શખ્સોએ વેપારીની દુકાનમાં ઘુસીને કર્યો હુમલો
  • દુકાન બંધ કરી દેવા અને રૂપિયા આપવા માટે આપી ધમકી

 મોરબીમાં નજીવી બાબતે મારામારીની ઘટના બની હતી. મોરબીના રવાપર રોડ પર 3 શખ્સોએ વેપારીની દુકાનમાં ઘુસી હુમલો કર્યો. 3 શખ્સોએ વેપારીને દુકાન બંધ કરી દેવા અને રૂપિયા આપવાને લઇ ધમકીઓ આપી હતી. જે બાદ દુકાનમાં ઘુસી વેપારીને માર માર્યો. મારામારીની આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થયા હતા. મારામારીની આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

જીલ્લા ભાજપ પ્રમુખે આ બાબતે ધારાસભ્યને જાણ કરી
આ ઘટના બાબતે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને જાણ કરી હતી. ત્યારે આ બાબતે કાંતિભાઈએ આવા અસામાજીક તત્વો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવાની પોલીસને જાણ કરી હતી.

પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી
તેમજ લઘુમતી સમાજનાં લોકોને પણ અપીલ કરી હતી કે, સમાજમાં રહેલ આવા અસામાજીક તત્વોને દૂર કરવામાં આવે તેમજ મોરબીમાં હિન્દુ- મુસ્લિમ એકતા  જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવામાં આવે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ કર્યો હતો. ત્યારે આ બાબતે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ