બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / salman khan shared photo at age of 57 fans shocked

કિસી કા ભાઇ કિસી કી જાન / 57 વર્ષની ઉંમરે પણ સલમાન ખાન દેખાય છે બિલકુલ ફિટ, તસવીર જોઇ ફેન્સ પણ ડગમગી ગયા

Arohi

Last Updated: 09:30 AM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman Khan: સલમાન ખાન જીમમાંથી પોતાના ફોટો ફેન્સ સાથે શેર કરતો રહે છે અને ફેંસને મોટિવેટ કરતો રહે છે. તે થોડા સમયમાં જ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મમાં જોવા મળશે.

  • સલમાને ફેંસ સાથે શેર કર્યો નવો ફોટો 
  • બિલકુલ ફિટ અંદાજમાં જોવા મળ્યા ભાઈજાન 
  • 57ની ઉંમરમાં ફિટનેસ જોઈ ફેંસ થયા દિવાના

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ શાહરૂખ ખાને ચાર વર્ષ બાદ ફિલ્મ પઠાણથી સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી હતી. ત્યાં જ હવે ભાઈજાન ચાર વર્ષ બાદ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની સાથે સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવાના છે. 

સલમાને ફેંસ સાથે શેર કર્યો ફોટો 
જણાવી દઈએ કે ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' પોતાની રિલીઝના નજીક છે. એવામાં અભિનેતાએ બુધવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના સિગ્નેચર વન-લાઈન વિઝડમની સાથે એક ફોટો શેર કર્યો છે. જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

જીમથી પોતાની એક તસવીર શેર કરીને અભિનેતાએ કેપ્શનમાં લખ્યું: જીમ અને ડાઈનિંગ ટેબલ, સૌથી સુંદર જગ્યાઓ. તેના માટે પાવર નહીં વિલ પાવર જોઈએ. કેપ્શનનો છેલ્લો ભાગ ફિલ્મના એક ડાયલોગમાંથી લેવામાં આવ્યો છે. જેનો ઈશારો દર્શક ટ્રેલરમાં પણ જોઈ શકે છે. 

ફેંસ આપી રહ્યા છે પ્રતિક્રિયા 
સલમાનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, 'બિગ હોસ'ના કન્ટેસ્ટન્ટ અબ્દુ રોઝિકે કમેન્ટ કરી લખ્યુંઃ અરે યાર મઝા આ ગયા ભાઈ. ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં સલમાન ખાનની સાથે વેંકટેશ દગ્ગુબાતી, પુજા હેગડે, જગપતિ બાબૂ, ભુમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ જેવા ઘણા કલાકારો જોવા મળશે. 

સાથે જ ફિલ્મમાં શહનાઝ ગિલ, પલક તિવારી અને વિનાલી ભટનાગર પણ છે. ફિલ્મ ઈદ પર 21 એપ્રિલે સિનેમાઘરોમાં આવશે. આ ઉપરાંત સલમાન જલ્દી જ ફિલ્મ 'ટાઈગર-3'માં જોવા મળશે. સલમાન 'નો એન્ટ્રી 2'માં પણ જોવા મળશે. તે ઉપરાંત તે ચિરંજીવીની 'ગોડફાધર'માં પણ ખાસ ભુમિકા નિભાવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ