બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / salman khan said he is unlucky in love and opened up about his relationship

મનોરંજન / "પ્રેમમાં કિસ્મત સારી નથી, સર..." જ્યારે વર્ષો બાદ છલકાયુ સલમાન ખાનનું દર્દ, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 10:58 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman Khan Relationship Status: બોલિવુડ અભિનેતા સલમાન ખાનને જ્યારે 'આપ કી અદાલત'માં પુછવામાં આવ્યું કે શું તે આ સમયે કોઈની સાથે રિલેશનશિપમાં છે કે પછી સિંગલ છે? આવો જાણીએ અભિનેતાનો જવાબ.

  • સલમાન ખાને રિલેશનને લઈને કહી હતી આ વાત 
  • વર્ષો બાદ છલકાયુ સલમાન ખાનનું દર્દ
  • જાણે પ્રેમને લઈને શું કહ્યું

બોલિવુડ અભિનેતા સલમાન ખાને પોતાના રિલેશનશિપ સ્ટેટસનો ખુલાસો કર્યો છે. હકીકતે સલમાન ખાન હાલમાં જ 'આપ કી અદાલત'માં પહોંચ્યા હતા. 'આપ કી અદાલત'માં જ્યારે શોના હોસ્ટ રજત શર્માએ ભાઈજાનને તેમના રિલેશનશિપ સ્ટેટસ વિશે પુછ્યુ તો સલમાન ખાને વગર કોઈ મજાક કરે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો. કહ્યું કે અભિનેતાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

જાણો ભાઈજાને શું આપ્યો રિપ્લાય 
મેકર્સે યુટ્યુબ પર 'આપ કી અદાલત'નો નાનો ટીઝર પ્રોમો શેર કર્યો છે. પ્રોમોની શરૂઆતમાં સલમાન ખાન પોતાના અનોખા અંદાજમાં એન્ટ્રી લેતા જોવા મળી રહ્યા છે.  જેવું સલમાન ખાન કઠેળામાં પહોંચે છે રજત શર્મા તેમને તેમની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના ટ્રેલર લોન્ચમાં તેમના દ્વારા 'મૂવ ઓન' પર કરવામાં આવેલી ટિપ્પણી વિશે સવાલ કરે છે. 

સલમાન ખાન હતા કહે છે "પ્રેમમાં અનલકી છું સર". પછી રજત પુછે છે. "તો આજ કાલ કોણ છે જાન? કોને તમે કમિટમેન્ટ કરેલી છે?" સલમાન કહે છે. "હું ફક્ત ભાઈ છું આજકાલ! હું જેમને ઈચ્છતો હતો કે મને જાન બનાવે તે ભાઈ બોલાવી રહી છે તો હું શું કરૂ?  

કેટલું થયું 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું કલેક્શન? 
જણાવી દઈએ કે પહેલી વખત નથી જ્યારે સલમાન ખાન 'આપ કી અદાલત'માં આવ્યા છે. આ પહેલા પણ અભિનેતા વર્ષ 2012માં પોતાની ફિલ્મ દબંગ 2ના પ્રમોશન વખતે શોમાં જોવા મળ્યા હતા. ત્યાં જ આ વખતે સલમાન ખાન પોતાની હાલની રિલીઝ 'આપ કી અદાલત'નું પ્રમોશન કરી રહ્યા છે. 

જણાવી દઈએ કે સલમાન ખાન અને પૂજા હેગડેની આ ફિલ્મ સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધી બોક્સ ઓફિસ પર 90.15 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ