બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan injured on the sets of Tiger 3, shared the photo and wrote 'Tiger Jakhmi Hai'

ભાઈજાન ઘાયલ / PHOTOS: ટાઈગર-3ના સેટ પર સલમાન ખાન ઘાયલ, ફોટો શેર કરીને લખ્યું 'ટાઈગર જખ્મી હૈ'

Pravin Joshi

Last Updated: 07:03 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાન તેની આગામી ફિલ્મ ટાઇગર 3 ના સેટ પર ઘાયલ થયો હતો. આ માહિતી તેણે પોતે જ તેના ચાહકોને આપી છે.

  • સલમાન ખાન તેની નવી ફિલ્મ ટાઈગર 3ના શૂટિંગમાં વ્યસ્ત 
  • તેણે ફિલ્મના સેટ પરથી પોતાનો એક ફોટો શેર કર્યો 
  • સલમાને કેપ્શનમાં જણાવ્યું કે તેના ખભામાં ઈજા થઈ

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન 'કિસી કા ભાઈ કિસી કી જાન' બાદ હવે તેની નવી ફિલ્મ ટાઈગર 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે તેણે ફિલ્મના સેટ પરથી પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેને જોઈને ચાહકો પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સલમાન ખાને જણાવ્યું કે તે 'ટાઈગર 3'ના સેટ પર ઘાયલ થયો હતો.

'ટાઈગર 3'ના સેટ પર સલમાન ઘાયલ

સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ ટાઈગર 3 ના સેટ પરના તેના લેટેસ્ટ ફોટોની એક ઝલક બતાવી છે, જેમાં તેનો ચહેરો દેખાતો નથી, પરંતુ તેના ડાબા ખભા પર પેઈન રિલીવિંગ પેચ જોવા મળે છે. સલમાને કેપ્શનમાં જણાવ્યું કે કેવી રીતે તેના ખભામાં ઈજા થઈ. તેણે લખ્યું, 'જ્યારે તમને લાગે છે કે તમે દુનિયાનો ભાર તમારા ખભા પર ઉઠાવી લીધો છે, ત્યારે તે કહે છે કે દુનિયા છોડો, પાંચ કિલોનો ડમ્બેલ ઉઠાવીને બતાવો. #ટાઈગર જખ્મી હૈ


ચાહકોએ સલમાન ખાન માટે ચિંતા વ્યક્ત કરી હતી

ફોટામાં સલમાન ખાનની આ હાલત જોઈને ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. અભિનેતાની પોસ્ટ પર ટિપ્પણી કરતા, એક યુઝરે લખ્યું, 'જલ્દી સ્વસ્થ થઈ જાઓ'. અન્ય એક યુઝરે કહ્યું. 'તમારી સંભાળ રાખો'. જ્યારે અન્ય એક પ્રશંસકે લખ્યું કે, શિકાર કરવા માટે જલ્દી સ્વસ્થ થઈ જાઓ. અન્ય એક પ્રશંસકે લખ્યું, 'ઘાયલ વાઘ વધુ ખતરનાક છે.'

'ટાઈગર 3' સ્પાય યુનિવર્સની પાંચમી ફિલ્મ 

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની 'ટાઈગર 3' યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ ની પાંચમી ફિલ્મ છે. આમાં અભિનેતાની સામે કેટરિના કૈફ જોવા મળશે. ઈમરાન હાશ્મી 'ટાઈગર 3'માં વિલનની ભૂમિકામાં જોવા મળશે. ચર્ચા છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ કેમિયો કરતો જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં દસ્તક આપી શકે છે. આ ફ્રેન્ચાઈઝીના છેલ્લા બે ભાગ 'એક થા ટાઈગર' અને 'ટાઈગર ઝિંદા હૈ' સુપરહિટ સાબિત થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ