બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / Sachin Tendulkar and Akshay Kumar's team will clash team selection will be like street cricket ISPL full schedule announced
Pravin Joshi
Last Updated: 01:11 AM, 3 March 2024
સ્ટ્રીટ ક્રિકેટની તર્જ પર ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ શરૂ થવા જઈ રહી છે. ટૂર્નામેન્ટ 6 માર્ચથી શરૂ થશે અને ટાઇટલ મેચ 15 માર્ચે રમાશે. લીગની શરૂઆત એક પ્રદર્શની મેચથી થશે, જેમાં સચિન તેંડુલકરની ટીમ અક્ષય કુમારના દિગ્ગજ ખેલાડીઓ સાથે ટકરાતી જોવા મળશે. ખાસ વાત એ છે કે તે જ સમયે સ્ટ્રીટ ક્રિકેટ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ટીમની પસંદગી કરવામાં આવશે. એટલે કે બંને કેપ્ટન મેદાનની વચ્ચે ઉભા રહીને પોતાની ટીમને તૈયાર કરશે.
Ab cricket ka passion, ISPL-t10 ke saath hoga double! Aur har gully ka player banega stadium ka superstar.
— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) March 2, 2024
So, come join us, saath mein dekhe cricket ka yeh naya avatar!#ZindagiBadalLo #Street2Stadium #NewT10Era #EvoluT10n #ispl #isplt10 #SonySportsNetwork#SonyLIV #bookmyshow… pic.twitter.com/zZRPhJocqm
ટૂર્નામેન્ટ ક્યારે શરૂ થશે અને ફોર્મેટ કેવું હશે?
ISPL ટૂર્નામેન્ટ 6 માર્ચથી શરૂ થશે અને ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 15 માર્ચે રમાશે. તમને જણાવી દઈએ કે આ આખી ટુર્નામેન્ટ ટેનિસ બોલથી રમવાની છે અને તે 10 ઓવરના ફોર્મેટમાં રમાશે. ISPLની પ્રથમ સિઝનમાં કુલ છ ટીમો ભાગ લેશે અને કુલ 18 મેચો રમાશે, જેમાં 2 સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ પણ સામેલ હશે.
.@juniorbachchan's presence at the debut @ispl_t10 auction has us all mesmerized! 🏏💙#AbhishekBachchan #Bachchan #BachchanJr #ABCrew #ispl pic.twitter.com/sVnTibWNNX
— Team Abhishek (@BachchanJrFC) February 26, 2024
બધી મેચો ક્યાં રમાશે?
ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની તમામ મેચો દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારોએ પોતાની ટીમો ઉતારી છે. ટૂર્નામેન્ટમાં અમિતાભ બચ્ચનની ટીમ માઝી મુંબઈ, અક્ષર કુમારની શ્રીનગર કે વીર, હૃતિક રોશનની બેંગ્લોર સ્ટ્રાઈકર્સ, સૂર્યાની ચેન્નાઈ સિંઘમ્સ, રામ ચરણની ફાલ્કન રાઈઝર્સ હૈદરાબાદ અને સૈફ અલી ખાનની ટાઈગર્સ ઑફ કોલકાતા સામસામે જોવા મળશે.
#WATCH | Mumbai: At the occasion of the first-ever auction of the Indian Street Premier League (ISPL), Former Indian Cricketer Sachin Tendulkar says, "My journey of cricket also started like this. We used to play in front of our building then I went to Shivaji Park and from there… pic.twitter.com/IqWXtpAXrj
— ANI (@ANI) February 25, 2024
પ્રદર્શન મેચમાં સ્ટાર્સનો મેળાવડો જોવા મળશે
ISPLની શરૂઆત એક પ્રદર્શની મેચથી થશે, જે 6 માર્ચે રમાશે. આ મેચમાં સચિન તેંડુલકરની ટીમનો સામનો અક્ષય કુમારની ટીમ સાથે થશે. પ્રદર્શન મેચમાં ઘણા ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ અને બોલિવૂડ સ્ટાર્સ ભાગ લેશે. ઈરફાન પઠાણ, સિદ્ધાંત ચતુર્વેદી, યુસુફ પઠાણ, પ્રતિક બબ્બર, પ્રવીણ કુમાર, રામ ચરણ, નમન ઓઝા, સ્ટુઅર્ટ બિન્ની, ગૌરવ તનેજા, સુરેશ રૈના, એલ્વિસ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રિયાઝ અલી, રોબિન ઉથપ્પા, મુનવર પટેલ, મુનાફ પટેલ જેવા મોટા નામ ભાગ લેતા જોવા મળશે.
વધુ વાંચો : ઋષભ પંત થઈ ગયો એકદમ સાજો, હવે આ તારીખે ઉતરશે રમવાં, ગાંગુલીએ જાહેર કર્યાં ન્યૂઝ
ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh