બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / russia ukraine war know about martial law which imposed in ukraine

તમને ખબર છે? / યુક્રેને રશિયા હુમલા બાદ લાગુ કરેલો 'માર્શલ લૉ' આખરે છે શું? જાણો તેના વિશેની બધી માહિતી

Arohi

Last Updated: 04:15 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે યુક્રેને પોતાના દેશમાં માર્શલ લો લગાવી દીધો છે. જાણો માર્શલ લો લગાવ્યા બાદ નાગરીકોના અધિકારોમાં શું ફેરફાર થાય છે?

  • રશિયા યુક્રેન વચ્ચે વિવાદ 
  • યુક્રેને લાગુ કર્યો માર્શલ લૉ
  • જાણો તેના વિશે વિગતે

રશિયા અને યુક્રેનની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને હવે આ વિવાદ યુદ્ધમાં બદલાઈ ગયો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેની સાથે યુદ્ધનું એલાન કરી દીધુ છે અને જણાવ્યું છે કે રશિયા યુક્રેનમાં સૈન્ય અભિયાન ચાલવવા જઈ રહ્યું છે. રોયટર્સે યુક્રેનના હવાલે કહ્યું છે કે રશિયાની ફાયરિંગમાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા હતા જ્યારે 9 ઘાયલ થયા હતા. જ્યાં જ રશિયાના હુમલાને લઈને NATO રશિયાના વિરૂદ્ધ આર્ટિકલ-4નો ઉપયોગ કરશે. 

આ વિવાદ બાદથી ઘણા લોકોનું માનવું છે કે આ વિશ્વ યુદ્ધની શરૂઆત છે. ત્યાં જ યુક્રેનને દાવો કર્યો છે કે રશિયાના હુમલામાં 300 લોકોનો જીવ ગયો છે. તેની સાથે જ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેના દરેક સૈન્ય ઢાચા તબાહ કરી દેવામાં આવ્યા છે. સાથે જ યુક્રેને રશિયાની તરફથી સૈન્ય હુમલો શરૂ કર્યા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિને દેશમાં માર્શલ લોની જાહેરાત કરી છે અને નાગરિકોને અપીલ કરી છે કે આ સ્થિતિમાં ગભરાય નહીં. 

એવામાં સવાલ એ છે કે આખરે માર્શલ લો શું હોય છે અને તેને લાગુ થયા બાદ નાગરિકો પર તેની શું અસર થાય અને કઈ રીતે જન જીવન પ્રભાવિત થાય છે. સાથે જ જાણીએ કે માર્શલ લોમાં શું નિયમ લાગુ થઈ જાય છે. 

શું થાય છે માર્શલ લો? 
માર્શલ લોનો સાદી ભાષામાં મતલબ છે સેનાનું રાજ્ય અથવા કાયદાકીય આ સમયે સેનાનો સમાજ પર સંપૂર્ણ રીતે નિયંત્રણ થઈ જાય છે. તેને માર્શલ લોની રીતે જાણવામાં આવે છે. ત્યાર બાદ સેનાની તરફથી આપવામાં આવેલા દિશા-નિર્દેશના હિસાબથી આ લોકોને કામ કરવાનું હોય છે અને સેના સંપૂર્ણ કાર્યભાર સંભાળી લે છે. આ સેના દ્વાકા પ્રશાસિત કાયદો છે. હાલ યુક્રેનમાં પણ આ લાગુ કરવામાં આવ્યું છે અને આ દેશ ઘણી અલગ અલગ પરસ્થિતિમાં લાગુ કરે છે. 

હકીકતે માર્શલ લોને કોઈ આપાત સ્થિતિમાં, કોઈ સંકટની પ્રતિક્રિયામાં અથવા તો કબ્જા વાળા ક્ષેત્રને નિયંત્રિત કરવા માટે લાગુ કરવામાં આવે છે. ત્યાર બાદ તે ક્ષેત્રમાં ડાયરેક્ટ મિલેટ્રી કંટ્રોલ થઈ જાય છે અને હવે યુક્રેનમાં એનમ થઈ રહ્યું છે. એવું નથી કે આવું યુક્રેનમાં પહેલી વખત થયું છે આ પહેલા પણ ઘણા દેશોમાં આમ થઈ ચુક્યું છે. 

બાદમાં શું થાય છે? 
જ્યારે અમુક વિપરીત પરિસ્થિતિઓમાં માર્શલ લો લાગુ કરવામાં આવે છે તો નાગરિક સ્વતંત્રતા અને તેના મુળ અધિકાર રદ્દ માનવામાં આવે છે. આ કાયદો લાગુ થતા જ નાગરિક સ્વતંત્રતા સાથે જોડાયેલા મુળ અધિકાર જેવા કે મુક્ત આવવા જવાનું, બોલવાની સ્વતંત્ર, અનુચિત શોધોથી સુરક્ષા અને બંદી પ્રત્યક્ષીકરણ કાયદો લાગુ થઈ જાય છે. ત્યાર બાદ ઘણા પ્રકારના પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવે છે અને બેઠક, આંદોલનો અને રાજનૈતિક દળો પર પ્રતિબંધ લાગાવી દેવામાં આવે છે. 

આ લોમાં મોટાભાગવી જગ્યાઓ પર કર્ફ્યુ લગાવવામાં આવે છે. સિવિલ લો, સિવિલ અધિકાર ખતમ કરવામાં આવે છે. તે ઉપરાંત જે લો આ લોનું પાલન ન કરે, તેની સાથે કોર્ટ માર્શલની પ્રક્રિયા અપનાવવામાં આવે છે. જણાવી દઈએ કે આ પહેલા યુક્રેનમાં 30 દિવસ માટે ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ