બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / વિશ્વ / આરોગ્ય / Russia president putin claims that they are very near to make the cancer vaccine

વિશ્વ / રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની મેડિકલ ચમત્કારની તૈયારી! કેન્સરની વેક્સિન બનાવવાની નજીક હોવાનો કર્યો દાવો

Vaidehi

Last Updated: 06:44 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૉસ્કો ફોરમમાં વાત કરતાં રશિયાનાં રાષ્ટ્રપતિએ કહ્યું કે મને આશા છે કે ટૂંક સમયમાં આ વેક્સિનનો ઉપયોગ વ્યક્તિગત સારવાર માટે પ્રભાવીરૂપે થવા લાગશે.

  • રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિને બુધવારે કર્યો દાવો
  • કેન્સરની વેક્સિન બનાવી રહ્યું છે રશિયા
  • કહ્યું તેના ઉપયોગથી વ્યક્તિગત સારવારમાં પ્રભાવી અસર થશે

યૂક્રેન સાથે ચાલી રહેલ જંગની વચ્ચે રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે કહ્યું કે રશિયન વૈજ્ઞાનિક કેન્સર માટે વેક્સિન બનાવવાની નજીક પહોંચી ગયાં છે જે ટૂંક જ સમયમાં દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભવિષ્યની ટેકનોલોજી પર મૉસ્કો ફોરમમાં વાત કરતાં તેમણે કહ્યું કે મને આશા છે કે ટૂંક સમયમાં આ વેક્સિનનો ઉપયોગ વ્યક્તિગત સારવાર માટે પ્રભાવીરૂપે થવા લાગશે.

કેન્સર વેક્સિનને લઈને દાવો
મીડિયા રિપોર્ટ અનુસાર પુતિને કહ્યું કે અમે કેન્સરની વેક્સિન અને નવી પેઢી માટે ઈમ્યૂનોમોડ્યૂલેટરી દવાઓનું નિર્માણ કરવાની ઘણી નજીક પહોંચી ગયાં છીએ.  જો કે તેમણે એ નથી જણાવ્યું કે આ વેક્સિનથી કયા પ્રકારનાં કેન્સરને ટારગેટ કરવામાં આવશે.

રશિયા સિવાય આ દેશ પણ કેન્સરની દવા બનાવી રહ્યું છે
રશિયા સિવાય દુનિયાનાં અનેક દેશો કેન્સરની દવા અથવા તો વેક્સિન બનાવવાનાં પ્રયાસો કરી રહ્યાં છે. ગતવર્ષે UK સરકારે વ્યક્તિગત કેન્સર ટ્રીટમેંટ આપવા માટે ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરવા માટે જર્મની સ્થિત બાયોએનટેકની સાથે એક ડિલ કરી હતી. આ ડિલનું લક્ષ્ય 2030 સુધી 10000 રોગીઓ સુધી પહોંચવાનું છે.

વધુ વાંચો: બ્રશ કર્યા પછી પણ નથી જઇ રહી મોઢાની વાસ , અપનાવો આ સરળ ટિપ્સ , દુર્ગંધ થઇ જશે છુમંતર

આ કંપની બનાવી રહી છે વેક્સિન
ફાર્માસ્યૂટિકલ કંપનીઓ મૉડર્ના અને મર્ક એન્ડ કંપની એક એક્સપેરિમેંટલ કેન્સર વેક્સીન ડેવલોપ કરી રહી છે. તેની મિડ-સ્ટેજ સ્ટડી જણાવે છે કે ત્રણ વર્ષની ટ્રીટમેંટ બાદ મેલેનોમા (સ્કીન કેન્સર) ફરી થવાનો અથવા તેનાથી મૃત્યુ થવાનાં ચાન્સ અડધા થઈ ગયાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ