બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ronawada election in Porbandar, villagers demand for re-polling, this mistake of election officer

ગરબડ / પોરબંદરના રીણાવાડામાં ચૂંટણીમાં છબરડો, ફેર મતદાન માટે ગ્રામજનોની માગણી,ચૂંટણી અધિકારીની આ ભૂલ

Mehul

Last Updated: 07:53 PM, 19 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રામ પંચાયત ચૂંટણીમાં ગોટાળો. પોરબંદરનાં રિણાવાડા ગામે ચૂંટણી પ્રક્રિયામાં પ્રિસાઈડિંગ અધીકારીની ભૂલ થઇ હોવાના કારણે એક વોર્ડના બેલેટ પેપર અન્ય વોર્ડમાં અપાયા

  • ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છબરડો 
  • પ્રિસાઈડિંગ ઓફિસરની ભૂલ 
  • રિણાવાડા ગામે ફરીથી ચૂંટણીની માંગ 


રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી કેટલીક જગ્યાઓને બાદ કરતા શાંતિપૂર્ણ  રહી છે. પાંચેક જગ્યાએ મારામારીના બનવો સિવાય કોઈ મોટી ગરબડના સમાચાર નથી. આ વચ્ચે પોરબંદર ગ્રામ પંચાયત ચૂંટણીમાં ગોટાળો થયો હોવાનું બહાર આવ્યું છે.પોરબંદરનાં રિણાવાડા ગામે ચૂંટણી પ્રક્રિયામાં પ્રિસાઈડિંગ અધીકારીની ભૂલ થઇ હોવાના કારણે એક વોર્ડના બેલેટ પેપર અન્ય વોર્ડમાં ઇસ્યુ કર્યાનું ખુલ્યુ છે. આ ભૂલ ત્યારે સામે આવી જ્યારે સાંજે  ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી હતી. એક જગ્યાના બદલે અન્ય જગ્યાનાં બેલેટ પેપર અપાયાની ભૂલ ધ્યાને આવતા આવતા ચૂંટણી અધિકારીઓ દોડતા થયા હતા.આ પરિણામે, ગ્રામજનોએ તમામ વોર્ડની ચૂંટણી ફરી યોજવાની કરી માંગ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ