બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Rinku also played an explosive innings against RCB

IPL 2023 / કૂટ ગયે રે ભાઈ સિરાજ કૂટ ગયે' રિંકૂ સિંહે ફરી મચાવ્યો તરખાટ, કોહલી પણ રહી ગયો દંગ

Kishor

Last Updated: 12:00 AM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ipl 2023 માં ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં પાંચ બોલમાં પાંચ સિક્સર કોલકત્તાને જબરદસ્ત જીત અપાવનાર રીંકુ દર્શકોના દિલમાં છવાયો છે. આજે પણ રીંકુએ ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી.

  •  Ipl 2023 નો સૌથી ચમકતા ચહેરા તરીકે રીંકુ સિંહની ગણના
  • આરસીબી સામે પણ રીંકુએ ધમાકેદાર ઇનિંગ્સ રમી

 Ipl 2023 ના સૌથી ચમકતા ચહેરા તરીકે રીંકુ સિંહની ગણના કરી શકાય તેમ છે. ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં તેમણે પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારી કોલકત્તાને જબરદસ્ત જીત અપાવી હતી ત્યારબાદ રીંકુ સિંહ ચર્ચામાં આવ્યા હતા. બાદમાં તેમણે હૈદરાબાદ અને ચેન્નાઈ સામે રમાયેલી મેચમાં પણ જબરદસ્ત ફિફટી ફટકારી હતી.  જોકે આ બંને મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો પરાજય થયો હતો પરંતુ રીંકુ તેની ઇનિંગના કારણે સતત ચર્ચામાં છે. બાદમાં આજે પણ રીંકુએ ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી.

 

રીંકુના શોર્ટ જોઈ સીરાઝ, વિરાટ સહિતના દંગ રહી ગયા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ સિરાજને 19 મી ઓવર માટે બોલાવ્યો હતો. આ દરમિયાન છેલ્લી ઓવરમાં રીંકુ રમી રહ્યો હતો. તેમાં તેણે માત્ર બે બોલનો સામનો કર્યો હતો. પરંતુ સીરાજે પહેલો બોલ વિકેટ પર નાખતાની સાથે જ રીંકુએ ઉઠાવી બાઇન્ટ્રી બહાર સિક્સ માટે મોકલી દીધો હતો. આ શોર્ટ જોય સીરાઝ, વિરાટ સહિતના દંગ રહી ગયા હતા.


છેલ્લી ઓવરમાં 15 રન કર્યા 

બાદ બોલર અને કેપ્ટન કોહલીએ ખેલાડીઓને ઓફ સ્ટમ્પમા સેટ કરી દિધા હતા અને સીરાઝે યોર્કટ લેથ પર બોલ ફેંકવા છતાં રીંકુએ આડેધડ સિક્સ અને ચોગ્ગા ફટકાર્યા હતા.રીંકુનો તરખાટ જોઈ કોહલી સહિતના ખેલાડીઓ લાચાર જોવા મળ્યા હતા. ત્રીજા બોલ પર બાઉન્ટ્રી ફાટકારતાની સાથે કોહલીના મુખે પણ હાસ્ય આવી ગયું હતું. રીંકુ અને ડેવિડ વિઝએ છેલ્લી ઓવરમાં 15 રન કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ