ગોંડલ / રીબડા જૂથના અનિરૂદ્ધસિંહ જાડેજાએ માનહાનિની નોટિસ ફટકારી, 50 કરોડ કર્યો દાવો, જુઓ શું છે મામલો

Ribada Group's Anirudh Singh Jadeja Hits Defamation Notice, Claims 50 Crores, See What's Up

છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં વર્ચસ્વને લઈને છેલ્લા ઘણા સમય જંગ ચાલી રહ્યો છે. ત્યારે આજે અનિરૂદ્ધસિંહ જાડેજાએ રાજકોટનાં વ્યક્તિને નોટીસ ફટકારી માનહાનિનો દાવો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ