બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Retired IAS jagatsinh's son arrested in liquor prohibition case

આક્ષેપ / ગણપત વસાવા સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર પૂર્વ IASના પુત્રની ધરપકડ

vtvAdmin

Last Updated: 08:47 PM, 28 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સૌથી વધુ વિવાદ નેતાઓ અને અધિકારીઓનો સામે આવી રહ્યો છે. ત્યારે પૂર્વ આઇએએસ(IAS) જગતસિંહ વસાવાના પુત્રની પ્રવીણસિંહ ઉર્ફે મુન્નાસિંહની ધરપડક કરાઇ છે.

ગણપત વસાવા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર પૂર્વ IASના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ આઇએએસ(IAS) જગતસિંહ વસાવાના પુત્રની પ્રવીણસિંહ ઉર્ફે મુન્નાસિંહની પોલીસે ધરપકડ કરી છે. દારૂની હેરાફેરીના કેસમાં પોલીસે પ્રવીણસિંહની ધરપકડ કરી છે. પ્રવીણસિંહ પર પોતાના નામે વાહન રજિસ્ટ્રેશન કરાવી દારૂની હેરાફેરી કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. 

ગણપત વસાવા સામે ભ્રષ્ટાચારનો લગાવ્યો હતો આરોપ

અગાઉ આરોપીના પિતા અને પૂર્વ IAS જગતસિંહે મંત્રી ગણપત વસાવા પર ભ્રષ્ટાચારના લગાવ્યા હતા. જેને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા. મહત્વનું છે કે, ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ આવક રૂપિયા 1.7 કરોડની સામે ત્રણ કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ મળી આવી હતી. જેને લઇને પૂર્વ IAS જગતસિંહ વસાવાએ સંપત્તિને લઇને આરોપ લગાવ્યા હતા.

ત્યારે તેમના પુત્ર પ્રવીણસિંહ વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે દારૂની હેરાફેરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ