બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Results of local self-government elections in Gujarat 2019

પેટાચૂંટણી / સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણીના પરિણામઃ ક્યાક ભગવો લહેરાયો ક્યાંક પંજાનું અતિક્રમણ

Gayatri

Last Updated: 11:04 AM, 31 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે.  જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસની જીત જોવા મળી રહી છે.

મહિસાગરના વીરપુરની લીબરવાડા બેઠક પર ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર વાલમસિંહની 676 મતે જીત થઈ છે. વિરમગામની તાલુકાપંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર વિષ્ણુભાઈનો 1384 મતે વિજય થયો છે. પોરબંદર જિલ્લા પંચાયતની કંડોળા બેઠક પર ભાજપના ઉમેદવાર આશાબેન વિજેતા થયા છે. અરવલ્લીના મેઘરજ તાલુકા પંચાયતના બાઠીવાડા બેઠક પર શાંતાબેન સિસોદીયાની 2170 મતે જીત થઈ.  નવસારીના ખેરગામ તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર વિજય રાઠોડની 119 મતે જીત થઈ. ડાંગના સુબિર તાલુકા પંચાયતની કડમાળ બેઠક પર ભાજપના ઉમેદવાર છોટુભાઈ કગડેની જીત થઈ.  અમદાવાદ જિલ્લા પંચાયતની શિયાળ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ પઢારની 1500 મતથી જીત થઈ છે. 
 

અમદાવાદ

જિલ્લા પંચાયતની (બાવળા) શિયાળ બેઠકની ચૂંટણી
શિયાળ બેઠક પર કોંગ્રેસની જીત
બાબુભાઇ પઢારની 1500 મતથી જીત

જુનાગઢ

વંથલી તાલુકા પંચાયતની બેઠક પર ચૂંટણી 
1100 મતેથી ભાજપ ઉમેદાવાનો વિજય
ભાજપના ઉમેગવાર લાખા ભાઇ ગરચરનો વિજય 

મહિસાગર

વીરપુરમાં તાલુકામાં પચંયાતની ચૂંટણી
લીબરવાડા બેઠક પર ભગવો લહેરાયો 
ભાજપ ઉમેદવાર વાલમસિંહ મોતીસિંહ પરમારની જીત
676 મતે વાલમસિંહ મોતીસિંહજીત

ડાંગ સુબિર તાલુકાની પેટા ચૂંટણીના પરિણામ
કડમાળ બેઠક પર ભાજપ ઉમેદવારની જીત
છોટુભાઇ પુન્યાભાઇ કાગડેનુ જીત

નવસારી 

ખેરગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનો પરિણામ
ભાજપ ઉમેદવાર વિજય રાઠોડની જીત
વિજય રાઠોડની 119 મતથી જીત

અરવલ્લી

મેઘરજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી
બાઠીવાડા બેઠક પર ભાજપની જીત
2170 મતે શાંતાબેન સિસોદીયા જીત

ખેડા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી
હરિયાળા બેઠક પેટા ચૂંટણીમા ભાજપની જીત 
ભાજપ ઉમેદાવાર શાંતા બેન ચાવડાનો વિજય

નવસારી 

વાંસદા તાલુકાની પંચાયતની પેટા ચૂંટણી
ભાજપના ઉમેદવારની જીત

વલસાડ 

પારડી તાલુકા પંચાયત ચૂંટણી 
ભાજપ ઉમેદવાર રીના બેન પટેલનો વિજય
1645 મતથી રીના બેન પટેલનો વિજય

આણંદ

તારાપુર તાલુકાની પંચાયતની ચૂંટણી 
તારાપુર-3 અને તારાપુર-4 બેઠક પર ભાજપની જીત
બંન્ને સીટો પર ભાજપની જીત તારાપુર-૩ માં ભાજપના જીગ્નેશ બચુભાઈ રાઠોડની જીત 
તારાપુર-૪ માં ભાજપના પૂનમભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણની  જીત

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ