બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Results of 9 seats of Banaskantha declared

બનાસકાંઠા / કોંગ્રેસના દિગ્ગજોએ બચાવી લાજ પણ ભાજપે કર્યો કમાલ: ગુજરાતનાં આ જિલ્લામાં ચોંકાવનારા પરિણામ

Dinesh

Last Updated: 05:26 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાની 9 બેઠકોના પરિણામ જાહેર; 4 ભાજપ, 4 કોંગ્રેસ, 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા, કાર્યકરોમાં છવાયો ખુશીનો માહોલ

  • બનાસકાંઠાની 9 બેઠકોના પરિણામ જાહેર
  • 4 ભાજપ, 4 કોંગ્રેસ, 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા
  • થરાદ બેઠક પર ભાજપના શંકર ચૌધરીની જીત


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પરિણામો જાહેર થતા ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીના પરિણામો હાલ જાહેર થઈ રહ્યા છે અને ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. જેમાં અમદાવાદ,ભાવનગર બાદ બનાસાકંઠામાં પણ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બનાસકાંઠાની 9 બેઠકોના પરિણામ જાહેર થયાં છે. જેમાં 4 ભાજપ, 4 કોંગ્રેસ, 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા છે.

બનાસકાંઠાની 9 બેઠકોના પરિણામ જાહેર

  • 4 ભાજપ, 4 કોંગ્રેસ, 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા
  • થરાદ બેઠક પર ભાજપના શંકર ચૌધરીની જીત
  • ડીસા બેઠક પર ભાજપના પ્રવિણ માળીની જીત
  • પાલનપુર બેઠક પર ભાજપ અનિકેત ઠાકરની જીત
  • દિયોદર બેઠક પર ભાજપના કેશાજી ચૌહાણની જીત
  • દાંતા બેઠક પર કોંગ્રેસ કાંતિ ખરાડીની જીત
  • વડગામ બેઠક પર કોંગ્રેસના જીગ્નેશ મેવાણીની જીત
  • વાવ બેઠક પર કોંગ્રેસના ગેનિબેન ઠાકોરની જીત
  • કાંકરેજ બેઠક પર કોંગ્રેસના અમૃત ઠાકોર
  • ધાનેરા બેઠક પર અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈની જીત

કાર્યકરોમાં ખુશીનો માહોલ
બનાસકાંઠામાં ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે. કાર્યકરોમાં ખુશીનો માહોલ જામ્યો છે. થરાદ બેઠક પર ભાજપના શંકર ચૌધરીની જીત બાદ કાર્યકરોમાં ખુશી જાવો મળી હતી તેમજ ડીસામાં ભાજપના પ્રવિણ માળીની જીતલ બાદ ફટાકડા ફૂટ્યા હતા. પાલનપુર બેઠક પર ભાજપ અનિકેત ઠાકરની જીત થતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ધાનેરા બેઠક પર અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈએ બાજી મારી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ