બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Remember 'Shershah' who said 'Yeh Dil Mange More'?, Captain Vikram Batra's heroism made the nation proud

કારગીલ વિજય દિવસ / 'યે દિલ માંગે મોર' કહેનાર 'શેરશાહ' યાદ છે?, કેપ્ટન વિક્રમ બત્રાની વીરતાએ દેશનું માથું ગર્વથી ઊંચું કરી દીધું

Megha

Last Updated: 10:10 AM, 26 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમને કારગિલ યુધ્ધ દરમિયાન કોડ નેમ 'શેરશાહ' આપવામાં આવ્યું હતું. એ સમયે એમની ઉંમર ફક્ત 24 વર્ષની હતી.

  • વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1974 ના રોજ થયો હતો 
  • કારગિલ યુધ્ધ દરમિયાન કોડ નેમ 'શેરશાહ' આપવામાં આવ્યું હતું
  • શેરશાહ 7 જુલાઇ 1999માં શહીદ થયા હતા

ભારતે 26 જુલાઈ 1999માં કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર વિજય મેળવ્યો હતો. આ દિવસને ત્યારથી કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઓપરેશન વિજયને સફળતાના રૂપમાં પણ ઉજવવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા કરાયેલ ઘુસણખોરીનો જવાબ ભારતે હિંમતથી આપી જંગ જીતી કારગીલમા તિરંગો લહેરાવ્યો તે ઘટનાને સમગ્ર દેશ ગૌરવપુર્ણ રીતે દર વર્ષે ઉજવે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishal Batra (@batra7478)

'શેરશાહ'
જયારે જયારે આ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે ત્યારે આ જંગમાં શહીદ થયા લોકોને યાદ કરવામાં આવે છે અને ખાસ કરીને પાકિસ્તાની ઘુસપેઠીઓ પર ભારે પડનાર શહીદ કેપ્ટન વિક્રમ બત્રાને લોકો ખાસ યાદ કરે છે. જો કે સાત જુલાઈના દિવસે કેપ્ટન બિક્રમ બત્રાનો શાહદત દિવસ હતો. વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1974 ના રોજ હિમાચલ પ્રદેશના પાલમપુર ગામમાં થયો હતો. 6 ડિસેમ્બર 1997માં એમને સેનામાં જોડાઈને એમની આ જર્નીની શરૂઆત કરી હતી. એ બે વર્ષ પછી 1999માં કારગિલ યુધ્ધનો હિસ્સો બન્યા હતા. આ બે વર્ષની અંદર એમને પાકિસ્તાની સેન અને આતંકવાદીઓમાં ઘણો ખોફ ફેલાવી દીધો હતો. જો કે એમને કારગિલ યુધ્ધ દરમિયાન કોડ નેમ 'શેરશાહ' આપવામાં આવ્યું હતું. એ સમયે એમની ઉંમર ફક્ત 24 વર્ષની હતી. 

જ્યારે ઓપરેશન શરૂ થયું 
મે 1999માં જ્યારે કારગિલનું યુધ્ધ શરૂ થયું હતી એ સમયે 6 જૂનના દિવસે બત્રા અને તેની ટીમને જમ્મુ કાશ્મીરના દ્રાસ સેક્ટરમાં મોકલવામાં આવ્યા હતા. 20 જૂનના રોજ એમની ટીમને તોલોલિંગથી ચઢાઈ કરીને પિક 5140 પર પંહોચવાની શરૂઆત  કરી હતી. એ સમયે એમનો કોડ હતો' યે દિલ માંગે મોર' . ત્યાં જીત મેળવીને બત્રા બીજા ઓપરેશન માંતે નીકળી પડ્યા હતા. જેને પિક 4875 કહેવામાં આવે છે. ત્યાં દુશ્મનો સમએ લડતા સમયે તેમના એક સાથીદારને ગોળી વાગતા એમને બચાવવા માંતે બત્રા ભાગ્ય હતા અને તેમાં ખુદને બચાવી શક્યા નહતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishal Batra (@batra7478)

શહીદ થયા શેરશાહ 
કેપ્ટન બત્રાનું ઉપનામ શેરશાહ હતુ. જે 7 જુલાઇ 1999માં શહીદ થઇ ગયા હતા. જ્યારે તેમની ડેલ્ટા કંપનીએ પોઇન્ટ 5140 પર કબ્જો કરી લીધો અને પોઇન્ટ 4750 અને પોઇન્ટ 4875 પર દુશ્મનની ચોકીઓ પર પણ કબ્જો કરી લીધો હતો. યુદ્ધના નારાના રૂપમાં તેમણે યે દિલ માંગે મોરનો ઉપયોગ કર્યો હતો જે બાદમાં ખુબ લોકપ્રિય થયો હતો. કારગિલ યુદ્ધમાં સૌથી હાર્ડ અભિયાનમાંનુ એક એટલે કારગિલ યુદ્ધ. કેપ્ટન બત્રાને તેમના પ્રયાસો માટે મરણોપરાંત ભારતનું સર્વોચ્ચ અને સૌથી પ્રતિષ્ઠિત વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર મળ્યુ હતુ. 

યુધ્ધની શરૂઆત 
આમ તો પાકિસ્તાને આ યુધ્ધની શરૂઆત 3 મે 1999થી કરી દીધી હતી જ્યારે કારગિલની ઉંચાઇની પહાડીઓ પર 5000 જેટલા સૈનિકોએ ધૂસણખોરી કરી કબ્જો કરી લીધો હતો. આ અંગેની જાણકારી જ્યારે ભારત સરકારને મળી તો ભારતીય સેનાએ પાકિસ્તાનના સૈનિકોને હટાવવા ઓપરેશન વિજય ચલાવ્યું હતું

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishal Batra (@batra7478)

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુધ્ધ મિગ-27 અને મિગ-29નો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ જ્યાં પાકિસ્તાને કબ્જો કર્યો હતો ત્યાં બોમ્બમારો કરવામાં આવ્યો હતો. આ સિવાય મિગ-29ની મદદથી પાકિસ્તાનના કેટલાંક ઠેકાણાં પર આર-77 મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો.

ઓપરેશન વિજય
1999મા ભારતની આર્મી અને વાયુસેનાની ‘ લાઇન ઓફ કંટ્રોલ ’ની ખાસ ચેતવણી છતા ભારતમાં ઘુસણખોરી કરી રહેલા પાકિસ્તાની ઘુસણખોરોને ભારતીય જવાનોએ પડકારી હરાવ્યા હતા.  બાજપાઈ સરકારના કાર્યકાળમા બે મહિનાથી વધુ ચાલેલ આ લડાઈ “ ઓપરેશન વિજય” નામે જાણીતી છે. આ લડાઈમા ભારતના 530 જવાનો માતૃભૂમિના રક્ષણકાજે વિરગતી પામ્યા તેમ છતાં કારગીલ પર તિરંગો લહેરાવ્યો હતો. આ દિવસને સમગ્ર રાષ્ટ્ર વિજય દિવસ તરીકે ઉજવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ