બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / reliance jio claim double downloading speed to airtel in cricket world cup 2023

તમારા કામનું / Jio દેદનાદન... એરટેલ કરતાં ડબલ તો VI કરતાં સાડા ત્રણ ગણી ઈન્ટરનેટ સ્પીડ, Cricket World Cup ને લઈને તૈયારીઓ ફુલ, યુઝર્સ થઈ જશે ખુશ

Arohi

Last Updated: 11:34 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket World Cup: રિલાયન્સ જીયોએ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડનો દાવો કર્યો છે. જીયોની સરેરાસ ડાઉનલોડ સ્પીડ 61.7 એમબીપીએસ રહેવાની આશા છે. જે એરટેલ અને વોડાફોન આઈડિયાથી વધારે છે.

  • એરટેલ કરતા બમણી હશે જીયોની ડાઉનલોડિંગ સ્પીડ 
  • 5G નેટવર્ક કવરેજમાં સૌથી આગળ જીયો 
  • જીયોનો ક્રિકેટ વર્લ્ડ કપ માટે ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડનો દાવો 

ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવા જઈ રહ્યો છે. માટે રિલાયન્સ જીયોએ કમર કસી લીધી છે. જેનાથી યુઝર્સને ક્રિકેટ મેચ જોવામાં કોઈ મુશ્કેલી નહીં થાય. ખાસ કરીને તમે સ્ટેડિયમ જઈને ક્રિકેટ વર્લ્ડ કપ જુઓ છો તો તમને જીયોની પ્રગતીથી ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડ મળશે. 

એક રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ સ્ટેડિયમના અંદર અને બહાર ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પીડના મામલામાં જીયોએ બાજી મારી લીધી છે. રિલાયન્સ જીયોની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 61.7 એમબીપીએસ હતી. ત્યાં જ એરટેલ 30.5 એમબીપીએસની સાથે બીજા નંબર પર રહેશે. જ્યારે વોડાફોન આઈડિયા 17.7 એમબીપીએસની સાથે ત્રીજા સ્થાને છે. 

અપલોડિંગ સ્પીડમાં જીયો આગળ 
ત્યાં જ 5જી ડાઉનલોડ સ્પીડના મામલામાં પણ રિલાયન્સ જીયો પહેલા ક્રમે છે. જીયોની 5G ડાઉનલોડ સ્પીડ એરટેલથી 25.5 ટકા વધારે રહી. જીયોની સરેરાશ 5G ડાઉનલોડ સ્પીડ 344.5 એમબીપીએલ નોંધાઈ. ત્યાં જ એરટેલ 274.5 એમબીપીએસની સાથે બીજા નંબર પર રહ્યું છે. 

અપલોડિંગ સ્પીડમાં એરટેલ આગળ 
જો અપલોડિંગ સ્પીડની વાત કરવામાં આવે તો આ મામલામાં જીયો આગળ રહ્યું છે ક્રિકેટ સ્ટેડિયમમાં એરટેલની સરેરાશ અપલોડિંગ સ્પીડ 6.6 એમબીપીએસ રહી જ્યારે જીયોની 6.3 એમબીપીએસ સ્પીડ રહી છે. 
 
વોડાફોન આઈડિયા 5.8 એમબીપીએસની સાથે ત્રીજા સ્થાન પર રહ્યું છે. તેની સાથે જ સરેરાશ 5G અપલોડિંગ સ્પીડના મામલામાં એરટેલ પહેલા સ્થાને રહ્યું છે. જ્યારે એરટેલની સ્પીડ 26.3 એમબીપીએસ રહી છે. ત્યાં જ રિલાયન્સ જીયોની સ્પીડ 21.6 એમબીપીએસ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ