બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / red ant in house gives bad news for future what does it mean to see red ants

એસ્ટ્રોલોજી / ઘરમાં આવી કિડીઓ દેખાય એટલે સમજી જજો પૈસામાં થવાના છે ડખા! જાણો કઈ રીતે સમજશો સંકેત

Manisha Jogi

Last Updated: 02:36 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે, ઘરમાં કીડીઓ દેખાવી તે કોઈ સામાન્ય વાત નથી, કીડીઓનો સંબંધ તમારા ઘર અને આર્થિક પરિસ્થિતિ સાથે જોડાયેલ છે.

  • ઘરમાં કીડીઓ દેખાવી તે કોઈ સામાન્ય વાત નથી
  • કીડીઓનો સંબંધ આર્થિક પરિસ્થિતિ સાથે જોડાયેલ છે
  • ઘરમાં લાલ કીડીઓ દેખાવા લાગે તો સમજી જવું કે…

શું તમે જાણો છો કે, ઘરમાં કીડીઓ દેખાવી તે કોઈ સામાન્ય વાત નથી, કીડીઓનો સંબંધ તમારા ઘર અને આર્થિક પરિસ્થિતિ સાથે જોડાયેલ છે. ઘરમાં અચાનક લાલ કીડીઓ દેખાવા લાગે તો સમજી જવું કે, તમને નાણાંકીય સમસ્યા થઈ શકે છે. લાલ કીડીઓ દેવાનો સંકેત આપે છે, જેથી લાલ કીડીઓ જોવા મળે તો સાવધાન થઈ જવું.

અશુભ થયા પછી લાલ કીડીઓને મારવાનું પાપ માથે ના લેવું જોઈએ. ઘરની બહાર કીડીઓ માટે લોટ અને ખાંડ મુકી દેવી. લાલ કીડીઓને ઘરમાંથી દૂર કરવા માટે જે જગ્યાએથી કીડીઓ આવતી હોય તે જગ્યાએ લીંબુ, તજપત્તા, મરી અથવા લવિંગ મુકી દેવું.

ઘરમાં કાળી કીડીઓ જોવા મળવી તે શુભ સંકેત આપે છે. કાળી કીડીઓ ઘરમાં શુભ અને મંગળ સમાચાર લઈને આવે છે. કાળી કીડીઓ જોવા મળવી તેનો અર્થ છે કે, આવકમાં વૃદ્ધિ થશે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ