બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Record surge in stock markets, Nifty crosses 22,200 for the first time, Sensex surges 349 points

માર્કેટમાં તેજી / શેરબજારમાં રેકોર્ડ ઉછાળો, નિફ્ટી પ્રથમ વખત 22,200ને પાર, સેન્સેક્સમાં 349 પોઈન્ટનો ઉછાળો

Pravin Joshi

Last Updated: 04:07 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 349.24 પોઈન્ટ અથવા 0.48 ટકાના વધારા સાથે 73,057.40 પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 86.95 પોઈન્ટ અથવા 0.39 ટકાના ઉછાળા સાથે 22,209.20 ના સ્તર પર બંધ થયો હતો.

સ્થાનિક શેરબજારોમાં મંગળવારે સતત છઠ્ઠા ટ્રેડિંગ સત્રમાં તેજી રહી હતી. દિવસભરના ઉતાર-ચઢાવ વચ્ચે આજે સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાનમાં બંધ થયા છે. ટ્રેડિંગના અંતે 30 શેર પર આધારિત બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 349.24 પોઈન્ટ અથવા 0.48 ટકાના વધારા સાથે 73,057.40 પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 86.95 પોઈન્ટ અથવા 0.39 ટકાના ઉછાળા સાથે 22,209.20 ના સ્તર પર બંધ થયો હતો. પાવર ગ્રીડ કોર્પોરેશન, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, એનટીપીસી અને કોટક મહિન્દ્રા બેંક મંગળવારના કારોબારમાં નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. જ્યારે હીરો મોટોકોર્પ, કોલ ઈન્ડિયા, બજાજ ઓટો, આઈશર મોટર્સ અને ટીસીએસ નિફ્ટીમાં ટોપ લોઝર હતા.

19 ફેબ્રુઆરીએ બજાર લીલા નિશાન પર બંધ થયું હતું

છેલ્લા ટ્રેડિંગ સેશનના અંતે એટલે કે 19 ફેબ્રુઆરીએ BSE સેન્સેક્સ 281.52 પોઈન્ટ અથવા 0.39 ટકાના વધારા સાથે 72,708.16 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે NSE નો નિફ્ટી 81.55 પોઈન્ટ અથવા 0.37 ટકાના વધારા સાથે 22,122.25 ના સ્તર પર બંધ થયો હતો.

stock markets updates | VTV Gujarati

વધુ વાંચો : IPO Alert : ટાયર બનાવતી આ કંપની લાવશે IPO, સેબીને આપ્યું આવેદન

GPT હેલ્થકેરનો IPO 22 ફેબ્રુઆરીએ ખુલશે

GPT હેલ્થકેર લિમિટેડનો IPO, જે ILS હોસ્પિટલ્સ બ્રાન્ડ હેઠળ હોસ્પિટલોનું સંચાલન કરે છે, તે 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન ખુલશે. કંપનીએ IPO માટે શેર દીઠ રૂ. 177-186ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. એન્કર રોકાણકારો શેરની ખરીદી માટે એક દિવસ અગાઉ એટલે કે 21મી ફેબ્રુઆરીએ બિડ કરી શકશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ