બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ipo alert tyre manufacturing company tollins tyres files draft paper with sebi

શેર માર્કેટ / IPO Alert : ટાયર બનાવતી આ કંપની લાવશે IPO, સેબીને આપ્યું આવેદન

Arohi

Last Updated: 03:28 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPO Alert: પ્રાઈમરી માર્કેટમાં આવનાર સમયમાં હલચલ જોવા મળવાની છે. વધુ એક કંપનીએ IPO માટે સેબીની પાસે અરજી કરી દીધી છે. આ કંપની કેરળની છે જે ટાયર અને રબર કમ્પાઉન્ડ બનાવવાનું કામ કરે છે.

વધુ એક ટાયર કંપની શેર બજારમાં લિસ્ટિંગની તૈયારી કરી રહી છે. કેરળની Tollins Tyresએ SEBIની પાસે 230 કરોડના IPO  લાવવાની અરજી કરી દીધી છે. IPO ડ્રાફ્ટ પેપર કંપનીએ 16 ફેબ્રુઆરીએ ફાઈલ કરી દીધુ છે. તેમાં 200 કરોડની ફ્રેશ ઈક્વિટી શેર અને 30 કરોડનો ભાગ પ્રોમોટરની તરફથી વેચાણ કરવામાં આવશે. OFS દ્વારા કંપનીના પ્રોમોટર કલામપ્રમાબિલ વાર્કી ટોલિન અને તેમના પત્ની જેરિન ટોલિન પોતાનો ભાગ ઘટાડશે. બન્ને મળીને કુલ 15 કરોડ શેર વેચશે. 

એક રિપોર્ટ અનુસાર આ IPO દ્વારા ડ્રાફ્ટ પેપર ફાઈલ કરવાની જાણકારી આપવામાં આવી છે. હાલ Tolins Tyresમાં પ્રોમોટરનું 92.64% ભાગ છે. બાકી બચેલા 7.36% પબ્લિક શેરહોલ્ડર્સની પાસે હશે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટમાં કંપની 25 કરોડ ભેગા કરી શકે છે. 

વધુ વાંચો: હોટલમાં જમવા જાઓ ત્યારે બિલમાં જરૂર ચેક કરો GST: આપવા પડશે ઓછા પૈસા

IPOથી મળેવા ફંડનો ક્યાં થશે ઉપયોગ? 
IPOથી ભેગી કરેલી રકમ લગભગ 62.55 કરોડ કંપની દેવું ચુકવવા માટે ખર્ચ કરશે. તેના ઉપરાંત 75 કરોડ વર્કિંગ કેપિટલ પર ખર્ચ કરશે. જાન્યુઆરી 2024 સુધી કંપની પર કુલ 95.09 કરોડનું દેવું છે. તેના ઉપરાંત 24.37 કરોડ સબ્સિડરીમાં રોકાણ કરવામાં આવશે. તેમાંથી 16.37 કરોડ સબ્સિડરીના દેવા ચુકાવવા પર અને 8 કરોડ વર્કિંગ કેપિટલ પર ખર્ચ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ