બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / Rebirth of the soul occurs due to these special reasons after death know what is said in the Veda Puranas

ના હોય! / મૃત્યુ બાદ આ ખાસ કારણોથી થાય છે આત્માનો પુનઃજન્મ, જાણો શું કહ્યું છે વેદ-પુરાણમાં

Arohi

Last Updated: 06:56 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમુક એવી આત્માઓ હોય છે જેમનો મૃત્યુ બાદ પુનઃજન્મ થાય છે. અમુક ખાસ કારણોથી આત્માઓનો પુનઃજન્મ થાય છે. વેદ-પુરાણોમાં આત્માના પુનઃજન્મ વિશે જણાવવામાં આવ્યું છે.

  • આત્માનો આ કારણેથા થાય છે પુનઃજન્મ 
  • દેવ પુરાણોમાં થયો છે તેનો ઉલ્લેખ 
  • જાણો મુત્યુ બાદ કેમ આત્મા લે છે પુનઃજન્મ 

શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે જન્મ લે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. દેવતાઓ, મનુષ્યો, પ્રાણીઓ, પક્ષીઓ બધાનુ મૃત્યુ ચોક્કસ છે. આપણે વારંવાર મૃત્યુ અને મૃત્યુ પછી પુનઃજન્મ વિશે સાંભળીએ છીએ. પરંતુ શું ખરેખર મૃત્યુ પછી આત્માનો પુનઃજન્મ થાય છે? અને શું બધી આત્માઓ પુનઃજન્મ લે છે? આવો જાણીએ મૃત્યુ પછી આત્માના પુનઃજન્મના રહસ્ય અને કારણો વિશે.

પુનઃજન્મ વિશે શું કહે છે વેદ-પુરાણ 

  • પૌરાણિક વેદ યજુર્વેદના શતપથ બ્રાહ્મણમાં મૃત્યુ પછી આત્માના પુનઃજન્મનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.
  • ઉપનિષદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એક ક્ષણ અથવા વધુમાં વધુ 30 સેકન્ડમાં આત્મા શરીર છોડીને બીજા શરીરને ધારણ કરે છે.
  • ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્માને નવું શરીર ગ્રહણ કરવા માટે 3 દિવસ, 13 દિવસ, સવા મહિના અથવા આખા વર્ષનો સમય લાગે છે. જે આત્માઓ નવો દેહ ગ્રહણ કરતા નથી તેઓ પિતૃલોક અને સ્વર્ગલોકમાં જાય છે અથવા ભટકતી રહે છે.

આ કારણોથી મર્યા બાદ આત્માઓનો થાય છે પુનઃજન્મ
બદલો લેવા માટે

જે વ્યક્તિ પર જીવનમાં ઘણો અન્યાય થયો હોય અને તેના કારણે તેનું મૃત્યુ થયું હોય, તો બદલો લેવા માટે આત્માનો પુનર્જન્મ થાય છે.

અકાળ મૃત્યુના કારણે
જો કોઈ વ્યક્તિ દુર્ઘટના, અકસ્માત કે કોઈ આફતને કારણે અકાળે મૃત્યુ પામે છે, તો આવા વ્યક્તિની કેટલીક ઈચ્છાઓ અધૂરી રહે છે. આવી આત્માઓ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે મૃત્યુ પછી પુનઃજન્મ પણ લે છે.

પાપના ભાગી હોવાના કારણે
એવી વ્યક્તિ જેણે પોતાના જીવનમાં અનેક પાપ અને અન્યાય કર્યા છે, તેના આત્માને પણ મૃત્યુ પછી પૃથ્વી પર પાછા મોકલવામાં આવે છે, જેથી તે પૃથ્વી પર તેના પાપકર્મોનું દુઃખ સહન કરી શકે.

સારા કાર્યોનો આનંદ માણવા
જે વ્યક્તિ પોતાના જીવનમાં હંમેશા સારા કાર્યો કરે છે, તેની આત્મા પણ મૃત્યુ પછી પુનઃજન્મ લે છે. આવા આત્માઓ પુણ્યનું ફળ ભોગવવા જન્મ લે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ