બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / rbi issued bank holidays list for 2021 check full bank holiday list and make plan

bank holidays / વર્ષ 2021માં 56 દિવસ બેંકો રહેશે બંધ, RBIના લિસ્ટ અનુસાર તમે પણ પ્લાન કરી લો તમારા કામ

Bhushita

Last Updated: 08:53 AM, 28 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2020 પૂરું થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક લોકોએ નવા વર્ષનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. તો તમે પણ નવા વર્ષની બેંકની રજાઓનું લિસ્ટ ચેક કરી લો અને જાણો કે કયા 56 દિવસ બેંક બંધ રહેશે.તેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. તો પ્લાન કરી લો તમારા તમામ કામ.

  • RBI એ જાહેર કર્યું રજાઓનું લિસ્ટ
  • નવા વર્ષે બેંકો 56 દિવસ રહેશે બંધ
  • 2021માં આ રીતે પ્લાન કરી લો તમારા કામ

RBI એ જાહેર કર્યું લિસ્ટ

RBIના આદેશ અનુસાર બેંક રવિવાર અને સાથે જ બીજા અને ચોથા શનિવારે પણ રજા રાખે છે. અલગ અલગ રાજ્યો અનુસાર બેંકોની રજાઓ નક્કી કરાઈ છે. કેટલાક રાજ્યોમાં કેટલીક ખાસ રજાઓ છે. તો જાણો તમારા રાજ્યમાં બેંકો ક્યારે બંધ રહેશે. 

જાન્યુઆરી 2021
જાન્યુઆરી 1, શુક્રવાર - નવા વર્ષનો પહેલો દિવસ
જાન્યુઆરી 2, શનિવાર - ન્યૂ યર હોલિડે
જાન્યુઆરી 3, રવિવાર
જાન્યુઆરી 9, બીજો શનિવાર
જાન્યુઆરી 10, રવિવાર
જાન્યુઆરી 11, સોમવાર -મિશનરી ડે
જાન્યુઆરી 14, ગુરુવાર -  ઉત્તરાયણ અને પોંગલ
જાન્યુઆરી 15 શુક્રવાર- તિરુવનંતપુરમમાં બેંક બંધજાન્યુઆરી 23, ચોથો શનિવાર
જાન્યુઆરી 24, રવિવાર
જાન્યુઆરી 26,  મંગળવાર - ગણતંત્ર દિવસ

ફેબ્રુઆરી  2021
ફેબ્રુઆરી 13, બીજો શનિવાર
ફેબ્રુઆરી 14 રવિવાર
ફેબ્રુઆરી  16, મંગળવાર - વસંત પંચમી
ફેબ્રુઆરી  27, ચોથો શનિવાર - ગુરુ રવિદાસ જયંતિ
ફેબ્રુઆરી 28, રવિવાર

માર્ચ 2021
માર્ચ 11, ગુરુવાર - મહાશિવરાત્રિ
માર્ચ 13, બીજો શનિવાર
માર્ચ 14 રવિવાર
માર્ચ 27, ચોથો શનિવાર
માર્ચ 28, રવિવાર
માર્ચ 29, સોમવાર - હોળી

એપ્રિલ 2021
એપ્રિલ 2, શુક્રવાર, ગુડ ફ્રાઈડે
એપ્રિલ 4 રવિવાર
એપ્રિલ 8, ગુરુવાર - બુદ્ધ પુર્ણિમા
એપ્રિલ 10, બીજો શનિવાર
એપ્રિલ 11, રવિવાર
એપ્રિલ 14, ગુરુવાર, બૈસાખી
એપ્રિલ 17 રવિવાર
એપ્રિલ 21, બુધવાર - રામનવમી
એપ્રિલ 24, ચોથો શનિવાર
એપ્રિલ 25, રવિવાર- મહા શિવરાત્રિ

મે 2021
મે 1, શનિવાર લેબર ડે
મે 2 રવિવાર 
મે 8, બીજો શનિવાર
મે 9 રવિવાર
મે 12, બુધવાર- ઈદ ઉલ ફિતર 
મે 22, ચોથો શનિવાર
મે 23 રવિવાર

જૂન 2021
જૂન 12, બીજો શનિવાર
જૂન 13 રવિવાર
જૂન 26, ચોથો શનિવાર
જૂન 27 રવિવાર

જુલાઈ 2021
જુલાઈ 10, બીજો શનિવાર
જુલાઈ 11 રવિવાર
જુલાઈ 18 રવિવાર
જુલાઈ 20, મંગળવાર - બકરી ઈદ
જુલાઈ 24, ચોથો શનિવાર
જુલાઈ 25 રવિવાર

ઓગસ્ટ 2021
ઓગસ્ટ 10, મેગળવાર - મોહરમ
ઓગસ્ટ 14, બીજો શનિવાર
ઓગસ્ટ 15, રવિવાર - સ્વતંત્રતા દિવસ
ઓગસ્ટ 22, રવિવાર - રક્ષાબંધન
ઓગસ્ટ 28, ચોથો શનિવાર
ઓગસ્ટ 29 રવિવાર
ઓગસ્ટ 30, સોમવાર - જન્માષ્ટમી

સપ્ટેમ્બર 2021
સપ્ટેમ્બર 10, શુક્રવાર - ગણેશ ચતુર્થી
સપ્ટેમ્બર 11, બીજો શનિવાર
સપ્ટેમ્બર 12 રવિવાર
સપ્ટેમ્બર 25, ચોથો શનિવાર
સપ્ટેમ્બર 26 રવિવાર

ઓક્ટોબર 2021
ઓક્ટોબર 2, શનિવાર - ગાંધી જયંતી
ઓક્ટોબર 3 - રવિવાર
ઓક્ટોબર 9,  બીજો શનિવાર
ઓક્ટોબર 10 - રવિવાર
ઓક્ટોબર 13, બુધવાર - મહા અષ્ટમી
ઓક્ટોબર 14, ગુરુવાર - મહા નવમી
ઓક્ટોબર 15, શુક્રવાર - દશેરા
ઓક્ટોબર 17- રવિવાર
ઓક્ટોબર 18, સોમવાર - ઈદ એ મિલાન
ઓક્ટોબર 23, ચોથો શનિવાર
ઓક્ટોબર 24 - રવિવાર

નવેમ્બર 2021
નવેમ્બર 4, ગુરુવાર - દિવાળી
નવેમ્બર 6, શનિવાર - ભાઈબીજ
નવેમ્બર 7 - રવિવાર
નવેમ્બર 13 - બીજો શનિવાર
નવેમ્બર 14- રવિવાર
નવેમ્બર 15, સોમવાર - દિવાળીની રજા
નવેમ્બર 19, શુક્રવાર -ગુરુ નાનક જયંતી
નવેમ્બર 27 - ચોથો શનિવાર
નવેમ્બર 28- રવિવાર
 
ડિસેમ્બર 2021
ડિસેમ્બર 11 - બીજો શનિવાર
ડિસેમ્બર 12 - રવિવાર
ડિસેમ્બર 25- ચોથો શનિવાર અને ક્રિસમસ
ડિસેમ્બર 26- રવિવાર 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ