બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Raveena tandon reaction on kedarnath couple video

કપલ વિવાદ / 'ભગવાન કબ પ્યાર કે ખિલાફ....', કેદારનાથમાં પ્રપોઝ કરનારા કપલ વિરૂદ્ધ એક્શન લેવાતા ભડકી રવિના ટંડન

Bijal Vyas

Last Updated: 06:06 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે પીળી સાડીમાં છોકરી દોવા મળી રહી છે અને તે મંદિર પરિસરમાં ઘુંટણના બળે બેસીને બોયફ્રેન્ડને પ્રપોઝ કરે છે.

  • મંદિરના પરિસરમાં છોકરી તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે
  • રવિના ટંડને આ કપલને કર્યો સપોર્ટ 
  • અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી 

Raveena tandon reaction: તાજેતરમાં જ કેદારનાથ ધામથી એક વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ ચર્ચામાં છે. તેમાં એક છોકરી તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. આ મામલાને લઇ મંદિરના પ્રબંધકોએ આપત્તિ દર્શાવી છે. કપલના વિરુદ્ધ પોલિસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે, તેવામાં હવે તેની પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં બોલિવુડ એક્ટ્રેસ રવિના ટંડનનું રિએક્શન સામે આવ્યુ છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે પીળી સાડીમાં છોકરી દોવા મળી રહી છે અને તે મંદિર પરિસરમાં ઘુંટણના બળે બેસીને બોયફ્રેન્ડને પ્રપોઝ કરે છે. ત્યાં, છોકરાએ તેના આ પ્રપોઝરને સ્વીકાર કરતા ગળે લગાવી દીધી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો અને  તેની પર ચર્ચા થવા લાગી છે. આ વચ્ચે કપલ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી અને રવિના ટંડને રિએક્શન આપતા પોસ્ટ શેર કરી અને કહ્યું- 'ભગવાન ક્યારથી પ્રેમના વિરુદ્ધ થઇ ગયા.'

રવિના ટંડને કર્યો કપલને સપોર્ટ 
એક્ટ્રેસે કપલની ફરીયાદવાળી ખબરનો સ્ક્રિનશોર્ટ શેર કરતા ટ્વિટર પર પોસ્ટ લખ્યુ છે કે, 'ભગવાન ક્યારથી પોતાના તે ભક્તોને વિરુદ્ધ થઇ ગયો, જે આ પળને તેમના આશીર્વાદને લઇ પવિત્ર બનાવા ઇચ્છે છે. ફક્ત વેસ્ટર્ન અને તેના કલ્ચરના હિસાબે પ્રપોઝ કરવુ સેફ છે. ફૂલ, ચોકલેટ અને અગરબત્તી ખૂબ જ દુઃખદ છે. આ એક્શન તેમના વિરુદ્ધ લેવામાં આવી રહ્યો છે, જે પોતાના સંબંધ માટે ભગવાનનો આશીર્વાદ લેવા માંગે છે.'

વાયરલ થયો ઘોડાને જબરદસ્તી નશો કરવવાનો વીડિયો
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કેદારનાથ ધામથી એક ઘોડાનો વીડિયો સામે આવે છે, જેનાથી બે વ્યક્તિ ઘોડાને જબરદસ્તી નશો કરાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોની લોકોએ ખૂબ જ આલોચના કરી હતી અને રવિનાએ આ મામલા પર પોલિસ પાસે કારવાહીની માંગ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ