મનોરંજન / મૈતઈ પરંપરા પ્રમાણે Randeep Hoodaએ ગર્લ ફ્રેન્ડ લીન સાથે લીધા સાત ફેરા, દુલ્હાની પાઘડી અને દુલ્હનના પહેરવેશે ખેચ્યું ધ્યાન

randeep hooda married with lin laishram actore showed a glimpse of all the rituals by sharing picturs

Randeep Hooda Lin Laishram Wedding Pics: એક્ટર રણદીપ હુડાએ ગઈકાલે પોતાની ગર્લફ્રેન્ડ લિન સાથે મણિપુરી રીત-રિવાજ સાથે લગ્ન કર્યા. એક્ટરે હવે પોતાની વેડિંગની સુંદર તસવીરો શેર કરી તમામ વિધિની ઝલક શેર કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ