બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / અજબ ગજબ / rammandir date announced by amit shah

Video / અયોધ્યામાં ક્યારે બની જશે રામમંદિર, અમિત શાહે કરી દીધું એલાન

Vaidehi

Last Updated: 07:46 PM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ આઝાદી પછીથી જ કોર્ટમાં રામ મંદિરનાં નિર્માણનાં મામલામાં શાંત રહી છે અને આ વિવાદનો અંત PM નરેન્દ્ર મોદીનાં સત્તામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટ સંભળાવ્યો છે.

  • અમિત શાહે રામમંદિરની તારીખ કરી જાહેર
  • ત્રિપુરામાં જનસંબોધન કરતાં કર્યું એલાન
  • કોંગ્રેસ પર કર્યાં તીખાં પ્રહારો

એક વર્ષની જ રાહ જોવાની છે! રામમંદિર તૈયાર થવાની તારીખ ગૃહમંત્રી અમિત શાહે જાહેર કરી છે. તેમણે ત્રિપુરામાં જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે " 1 જાન્યુઆરી 2024 સુધી અયોધ્યામાં રામમંદિર બનીને તૈયાર થઇ જશે."

શાહે ધર્મનગરમાં જનતાને સંબોધિત કર્યું 
અમિત શાહે આ ખુશ ખબર આપતાંની સાથે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ આઝાદી પછીથી જ કોર્ટમાં રામ મંદિરનાં નિર્માણનાં મામલામાં શાંત રહી છે અને આ વિવાદનો અંત PM નરેન્દ્ર મોદીનાં સત્તામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટ સંભળાવ્યો છે. ત્રિપુરામાં ધર્મનગરમાં જનતાને સંબોધિત કરતાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ આઝાદીથી જ રામમંદિરનાં મુદાને રોકી રહી છે. પીએમ મોદીનાં સત્તામાં આવ્યા પછી જ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે અને ભૂમિપૂજન બાદ મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. 

કોંગ્રેસ પર તીખાં પ્રહારો
કોંગ્રેસ પર વધુમાં નિશાનો સાધતાં શાહે જણાવ્યું કે સોનિયા-મનમોહન સરકારમાં વારંવાર પાકિસ્તાનથી ઘુસણખોરો આવીને આપણાં જવાનોને મારીને જતાં હતાં પરંતુ સરકારને કંઇ ફરક ન પડ્યો. મોદીજી આવ્યા તો ઊરી અને પુલવામામાં તેમણે ભૂલ કરી પરંતુ તેઓ ભૂલી ગયાં કે હવે અહીં મોદી સરકાર છે. 10 જ દિવસની અંદર સર્જિકલ અને એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનનાં ઘરમાં ઘૂસીને આતંકવાદીઓની ધજ્જિયા ઊડાડી દીધી હતીં. 

કાશ્મીરમાં શાંતિનો માહોલ
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે પાકિસ્તાનને કરારો જવાબ આપવાનું કામ મોદીજી એ કર્યું. તેમણે કહ્યું કે અમે કાશ્મીરમાં કલમ 370 હટાવવાનું કામ કર્યું. કોંગ્રેસ કહેતી હતી કે લોહીની નદીઓ વહાવવામાં આવશે પરંતુ કાશ્મીરમાં શાંતિનું વાતાવરણ બની ગયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ