બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot bjp local president c r patil cm vijay rupani

રાજકોટ / સી. આર. પાટીલનું નિવેદનઃ અમે પક્ષમાં આદેશ આપ્યો છે કે જૂથવાદ નહીં ચલાવાય

Divyesh

Last Updated: 12:08 PM, 21 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સી. આર. પાટીલનો આજે સૌરાષ્ટ્ર પ્રવાસનો ત્રીજો દિવસ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ આજે રાજકોટની મુલાકાતે છે. ત્યારે રાજકોટ ખાતે જૂથવાદને લઇને નિવેદન આપતાં કહ્યું કે અમે પક્ષમાં આદેશ આપ્યો છે કે જૂથવાદ ચલાવામાં આવશે નહીં. આ સાથે કાર્યકર્તાઓ પણ કોઇ જૂથમાં સામેલ ન થાય.

  • ભાજપ પ્રદેશ પ્રમુખનું જૂથવાદને લઇને નિવેદન
  • અમે પક્ષમાં આદેશ આપ્યો છે કે જૂથવાદ નહી ચલાવાય
  • કાર્યકર્તાઓ પણ કોઇ જૂથમાં સામેલ ન થાય

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાલમાં સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ત્યારે સી. આર. પાટીલે રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં આગામી વિધાનસભામાં 182 બેઠક જીતવાનો સંકલ્પ હોવાની વાત કહી છે. 

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું પત્રકાર પરિષદમાં સંબોધન

  • રાજકોટ જાગૃત શહેર છે
  • બે જિલ્લાઓનો પ્રવાસ પૂર્ણ કર્યો છે
  • આગામી દિવસોમાં મનપાની ચૂંટણી છે
  • બે વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી પણ છે
  • ભાજપ એક સંકલ્પ બેઠક સાથે આગળ વધી રહ્યું છે
  • અગાઉ 26માંથી 26 લોકસભાની બેઠકમાં ભાજપે જીત મેળવી
  •  હવે અમારો સંકલ્પ છે કે વિધાનસભાની 182 બેઠકો જીતીશું
  • કાર્યકર્તાઓનો ઉત્સાહ જોતા 182 બેઠક આસાનીથી જીતીશું
  • કાર્યકર્તાઓના પ્રશ્નોનું નિરાકરણ લાવીશું
  • કાર્યકર્તાઓ તરફથી કેટલાક સૂચનો પણ મળતા રહે છે
  • કાર્યકર્તાઓ તરફથી મળતા સૂચનોનું પાલન કરીશું
  • રાજકીય પાર્ટીમાં નાના-મોટા જૂથ હોય છે
  • અમે પક્ષમાં આદેશ આપ્યો છે કે જૂથવાદ નહી ચલાવાય
  • કાર્યકર્તાઓ પણ કોઇ જૂથમાં સામેલ ન થાય
  • ટિકિટ મેરિટને આધારે મળે છે
  • સમાજ ને આવરી લેવામા આવશે
  • કોઇની ભલામણથી ટિકિટ નથી મળતી
  • ભાજપ વિકાસના મુદ્દે જ આગળ વધીશું
  • ભાજપમાં કોઇને લાવવાની જરૂર નહીં પડે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ