બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

logo

તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો

logo

કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

logo

લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

VTV / Railway special plan for Chardham Yatra: Hotel-meal facility in 16 days journey, find out how much is the fare

રેલયાત્રા / ચારધામ યાત્રા માટે રેલવે ખાસ યોજના : 16 દિવસ મુસાફરીમાં હૉટલ-જમવાની સુવિધા, જાણો કેટલું છે ભાડું

ParthB

Last Updated: 02:34 PM, 19 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ચારધામ યાત્રા પર જવા માંગતા હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે. ભારતીય રેલવે દ્વારાએ શનિવારથી એક વિશેષ ટ્રેન શરૂ કરી છે.

  • IRCTC એ શ્રી રામાયણ યાત્રાની સફળતા બાદ આ નિર્ણય લીધો 
  • ટ્રેનના દરેક કોચ આદ્યુનિક સુવિદ્યાઓથી સજ્જ છે 
  • પહેલા દેખો અપના દેશ અંતર્ગત આ ખાસ ટ્રેન શરૂ કરી 

IRCTC એ શ્રી રામાયણ યાત્રાની સફળતા બાદ આ નિર્ણય લીધો 

આ ટ્રેનોએ ચાર ધામ બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ અને દ્વારકાધીશ માટે ખાસ ટ્રેન શરૂ કરી છે. IRCTC એ હવે દેખો અપના દેશ ચાર ધામ યાત્રા શરૂ કરી છે. શ્રી રામાયણ યાત્રા ટ્રેનની સફળતા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

16 દિવસ અને 15 રાતની મુસાફરી

ચાર ધામની યાત્રા 18 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થઈ છે. સમગ્ર યાત્રા 16 દિવસ અને 15 રાતની હશે અને તેમાં બદ્રીનાથ, નરસિંહ મંદિર (જોશીમઠ), ઋષિકેશ, માના ગામ (ચીન બોર્ડર પાસે), જગન્નાથપુરી, પુરીનો ગોલ્ડન બીચ, કોનાર્ક મંદિરનો પણ સમાવેશ થશે. આ ઉપરાંત ધનુષકોડી, રામેશ્વરમ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ચંદ્રભાગા બીચ, બેટ દ્વારકા, દ્વારકાધીશ અને શિવરાજપુર બીચની પણ મુલાકાત લેવામાં આવશે. આ યાત્રા દરમિયાન મુસાફરો લગભગ 8500 કિમીનું અંતર કાપશે.

ટ્રેનના દરેક કોચ આદ્યુનિક સુવિદ્યાઓથી સજ્જ છે 

સ્ટેટ ઓફ આર્ટ ડિલક્સ એસી ટુરિસ્ટ ટ્રેનમાં બે સુંદર ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ, એક આધુનિક રસોડું, કોચમાં શાવર ક્યુબિકલ્સ, સેન્સર આધારિત વોશરૂમ ફંક્શન, ફુટ મસાજરની સુવિધા છે. ફુલી એસી ટ્રેનમાં બે કોચ ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી હશે. ટ્રેન દરેક કોચ માટે સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડથી સજ્જ છે.

પહેલા દેખો અપના દેશ અંતર્ગત આ ખાસ ટ્રેન શરૂ કરી 

IRCTC એ સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની પહેલા દેખો અપના દેશ અંતર્ગત આ ખાસ પ્રવાસી ટ્રેન શરૂ કરી છે. જેમાં મુસાફરીનું ભાડું પ્રતિ વ્યક્તિ 78,585 રૂપિયા છે. જેમાં એસી ટ્રેનમાં મુસાફરી કરવા ઉપરાંત, ડીલક્સ હોટલોમાં રહેઠાણ, ડુંગરાળ વિસ્તારો સિવાય તમામ સ્થળોએ ખોરાક, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને આઇઆરસીટીસી સર્વિસ મેનેજર સુવિધા પૂરી પાડવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ