બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / Rahul Gandhi left his Bunglow located in Waynad, will shift to Soniya Gandhi's house

દેશ / બધાએ કરી ઘરની ઓફર પણ રાહુલને ક્યાંય ન ફાવ્યું, આજે અહીં રહેવા આવ્યાં, સરકારી બંગલો ખાલી કર્યો

Vaidehi

Last Updated: 06:46 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીને સાંસદનાં રૂપમાં અયોગ્ય ઠેરવ્યા બાદ તેમણે પોતાનો સત્તાવાર બંગલો ખાલી કરી દીધો છે. માતા સોનિયા ગાંધીનાં આવાસ પર રાહુલ સ્થળાંતરિત થયાં છે.

  • રાહુલને સરકારી બંગલો ખાલી કરવાનો હતો આદેશ
  • 22 એપ્રિલ સુધી સત્તાવાર બંગલો ખાલી કરવાની મળી હતી સૂચના
  • રાહુલ હવે પોતાની માતા સોનિયા ગાંધીનાં નિવાસ પર થશે સ્થળાંતરિત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિનાં કેસમાં દોષીત જાહેર થયા અને સાંસદનાં રૂપમાં અયોગ્ય ઘોષિત કરાયા બાદ શનિવારે પોતાનો સત્તાવાર બંગલો ખાલી કરી દીધો છે. સૂત્રો અનુસાર તેમનો સામાન તેમના સત્તાવાર બંગલાથી તેમની માતા સોનિયા ગાંધીનાં ઘર 10, જનપથમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર શનિવાર એટલે કે આજે 12, તુગલક લેન બંગલો રાહુલ ગાંધી લોકસભા સચિવાયલને સોંપી દેશે.

22 એપ્રિલ સુધી ખાલી કરવાની મળી હતી સૂચના
મોદી સરનેમ પર ટિપ્પણી કર્યા બાદ સૂરતની એક કોર્ટે રાહુલ ગાંધીને દોષીત જાહેર કર્યાં હતાં. જેના પછીથી વાયનાડનાં સાંસદનાં રૂપમાં તેમની અયોગ્યતા બાદ 22 એપ્રિલ સુધી તેમને ફાળવવામાં આવેલો સત્તાવાર સરકારી બંગલો ખાલી કરી દેવાનું કહેવામાં આવ્યું હતું.

માતા સોનિયા ગાંધીનાં નિવાસમાં થયા સ્થળાંતરિત
મળેલ જાણકારી અનુસાર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે 14 એપ્રિલનાં પોતાનું કાર્યાલય અને પર્સનલ વસ્તુઓને પોતાના બંગલાથી પોતાની માં સોનિયા ગાંધીનાં સત્તાવાર આવાસમાં સ્થળાંતરિત કરી દીધું હતું. સૂત્રો અનુસાર રાહુલ ગાંધીએ શુક્રવાર સાંજે પોતાના બંગલાથી બચેલા કેટલાક સામાનને પણ કાઢી લીધેલ છે. એક ટ્રક તેમના સામાનની સાથે બહાર નિકળતું જોવા મળ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ